સુરણ નો દૂધપાક (Suran Dudhpaak Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
સુરણ નો દૂધપાક (Suran Dudhpaak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સુરણ ને ઘી મા સેકી લો તેમા દૂધ ઉમેરો બરાબર હલાવો તેમા ખાંડ ઉમેરો બરાબર ઉકાળો ધટ થાય એટલે તેમાં ઇલાયચી જાયફળ ભૂકો મીક્ષ કરો ગરમ સર્વ કરો તૈયાર છે ટેસ્ટી સુરણ નો દૂધપાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સુરણ નો દૂધપાક (Suran Doodhpak Recipe In Gujarati)
#MBR2આ મારા સસરાને ભાવતો દૂધપાક છે ટેસ્ટમાં બહુ જ સરસ થાય છે હેલ્ધી તો છે જ તો તમે પણ જરૂરથી બનાવજો Sonal Karia -
સુરણ નો દૂધપાક
#ઇબુક-૧ફરાળી છે, હેલ્ધી છે, અમારા ઘરમાં એ બહુ જ બને છે. તો તમે પણ ટ્રાય કરજો. Sonal Karia -
-
-
-
દૂધપાક(dudhpaak recipe in gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી રેસીપી જે વિસરતી જાય છે.પહેલા કોઇ પણ પ્રસંગ હોય તો સ્વીટમાં દુધપાક જરૂર બનતો આ દૂધપાક બનાવવા ની રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે. આ દૂધપાક પૂરી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજ ની દૂધપાક ની રેસીપી આપણે શરૂ કરીએ. Nayana Pandya -
-
ડ્રાયફ્રુટ દૂધપાક(dryfruit dudhpaak recipe in gujarati)
દૂધ પ્રોટીન યુક્ત હોય પણ એમાં સાથે ચોખા મળી જાય અને સાથે ડ્રાય ફુટ હોય પછી તો કેવુજ શું નાના-મોટા સૌનો ફેવરિટ Khushbu Sonpal -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
મારા ઘરે આજે શ્નાદધ હતું, એટલે મને થયું કે આ મહિના માં બધાં ઘરે દૂધપાક બનાવશે , તો આ રેસિપી ઘણાં લોકો ને મદદરુપ બનશે.#સપ્ટેમ્બર Ami Master -
દૂધપાક (Dudhpaak Recipe In Gujarati)
#DFT#cookpadindia#CookpadgujaratiPost 2દૂધપાક આજે કાળી ચૌદસ..... આજે દૂધપાક પૂરી & સાંજે અડદની દાળ ના વડા Ketki Dave -
ફ્રાય સુરણ (Fry Suran Recipe In Gujarati)
#શ્રાવણ એકટાણા માં દરેક ઘર ની અંદર બનતું સુરણ. વડીલો નું પ્રિય. HEMA OZA -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
કાઠીયાવાડ ની ટ્રેડીશનલ વાનગી છે. અત્યારે ભાદરવા મહિના મા શ્રાદ મા ઘરે ઘરે બને છે. Ilaba Parmar -
-
-
-
સેવ દૂધપાક (Sev Doodhpak Recipe In Gujarati)
ચોખા નો દૂધપાક કરતા સેવ નો દૂધપાક ખૂબ જ સરળ રીતે બને છે અને ટેસ્ટી પણ લાગે છે .આ સીઝન માં દૂધપાક સ્વાસ્થ્યવર્ધક રહે છે ઇમ્યુનીટી બૂસ્ટર તરીકે કામ કરે છે .દૂધ મા બધા પોષક તત્વો રહેલા હોય છે સાથે ઘઉં ની સેવ પણ હેલ્ધી હોય છે.ચોમાસા ની સીઝન માં શ્રાદ્ધ આવે એમાં ઘી અને દૂધ ની આઇટમ બને એની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે .કેમ કે આવા સમયે બીમારી ના વાઇરસ હોય છે તો આવી વાનગી ઓ ખાવાથી immunity જળવાઈ રહે છે . Keshma Raichura -
દૂધપાક(dudhpaak recipe in Gujarati)
#ટ્રેન્ડીંગ#દૂધપાકહિંદૂ ધર્મમાં શ્રાદ્ધ પક્ષમાં જમણવારમાં દૂધપાક કે ખીરનો જ આગ્રહ રાખવામાં આવે છે તેની પાછળ સ્વાસ્થ્ય અને પ્રાકૃતિક બેલેન્સની ભાવના છે. વરસાદ પછી પડતા આકરા તડકાને કારણે શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે. જેનો ભરાવો વ્યક્તિમાં પિત્ત કે લોહી વિકાર જેવા રોગો પેદા કરે છે. તેનું શમન અનિવાર્ય છે. માટે દૂધપાક કે ખીર બનાવીને આ 15 દિવસ સુધી ખાવામાં આવે છે. જેથી તેનું શમન થઈ જાય. Jigna Vaghela -
-
સુરણનો હલાવો (Suran Halwa Recipe In Gujarati)
#હલવો નામ સાભળતા જ મોમાં પાણી આવી જાય છે. આ હલાવો ડબલ ધમાક ઓફર વાળો છે.આજે હું સુરણનો હલવો બનાવવાની છું. સુરણ કુદરતી ખજાનો છે. ઉપવાસમાં પચવામાં સરળ છે. ગેસ,એસિડિટી થતી નથી. #GA4#Week6#હલવો# Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
#ટ્રેન્ડિંગઆજે મેં દુધપાક બનાવ્યો છે જે શ્રાધના દિવસોમાં ખૂબ જ ખાવામાં આવે છે અને તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને શરીર માટે ખૂબ જ હેલ્ધી પણ છે. Nayna Nayak -
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#ff1સુરણ નું શાક ..બટાકા ની જગ્યાએ સુરણ નો ઉપયોગ કરવો વધારે હિતાવહ Daxa Pancholi -
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
સુરણ નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરીએ છીએ તો આજે હું પણ સુરણ નું એક બટાકનું શાક બનાવીએ એવું સુરણનું શાક લઇ ને આવી છું તો ચાલો બનાવીએ સુરણ નું શાક.#EB#સુરણનું શાક Tejal Vashi -
-
ફરાળી સુરણ સબ્જી (Farali Suran Bhaji Recipe In Gujarati)
#cookpadindia #cookpadguj #cookpadसर्वेषां कंदशाकानाम् सूरण: श्रेष्ठ उच्च्यते।તમામ કંદ શાકોમાં સૂરણનું શાક ઉત્તમ છે. જમવામાં રુચિ ઉત્પન્ન કરે છે. સ્થૂળતાની સમસ્યા દૂર કરવા માટે સુરણ ઉપયોગી છે. બાળકો માટે તો બહુ જ પૌષ્ટિક છે. Neeru Thakkar -
-
સુરણ બારબેકયૂ (Suran Barbeque Recipe In Gujarati)
#EBWeek15#ff2 શ્રાવણ માસ માં ખરેખર ખોરાક માં ફેર થી સારુ રહે છે. સુરણ ના ફાયદા ઘણા છે. ખાસ જેને હરસ થયા હોય તો સુરણ નું શાક ને દહીં માં ખાવા થી દવા જેવું કામ કરે છે. HEMA OZA -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
મેં અત્યારે શ્રાધ્ધપક્ષ ચાલુ છે તો બ્રાઉન રાઈસ માંથી બાસુંદી બનાવી છે ..બ્રાઉન રાઈસ માં ફેટ ની માતા નહિવત હોય છે અને કોલેસ્ટોલ ફ્રી છે તથા પાચવા માં પણ હલકા ફુલકા છે અને જો દૂધ સાથે માલી ને બાસુંદી બનાવવા માં આવે તો ટેસ્ટ ની સાથે હેલ્ધી પણ બની જાય તો જોઈએ એની રેસિપી. Naina Bhojak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16408029
ટિપ્પણીઓ