રાંધવાની સૂચનાઓ
- 1
બધી જ ભાજી સરખી પાણી થી ધોઈ.પાલક,દુધી,ટામેટાં, વાલોર,કોબીજ,ગાજર,રીંગણ ને કટ કરી લો.આદું,લસણ, લીલા મરચાં ને વાટી લો.
- 2
હવે કુકર માં બધા શાક,આદું મરચા લસણ એડ કરી જરૂર મુજબ પાણી એડ કરી તેની ધીમી આંચ ઉપર 5 સીટી વગાડી લો.
- 3
હવે શાક માં મીઠું એડ કરી બલેણ્ડર ની મદદ થી બલેણ્ડ કરી લો.
- 4
હવે એમાં જરૂર મુજબ પાણી એડ કરી ઉકાળી લો.(મેં અહિં 1 ગ્લાસ પાણી એડ કરેલું છે.)
- 5
હવે ઘુટ્ટો ઉકળી જાઇ એટલે રેડી છે.
- 6
તેને સર્વિંગ બોલ માં લઇ ઉપર લીલું લસણ એડ કરી ગરમ ગરમ રોટલા,દેશી માખણ,ગોળ,છાસ,કાંદા સાથે સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
ઘુટ્ટો (હાલારી ઘૂટ્ટો)
#મધરઅમે મૂળ હાલાર પંથક નાં... એટલે જામનગર થી ધ્રોલ અને ધ્રોલ પછી નાં ગામડાં. ઘુટ્ટો એટલે સરળ ભાષા માં કહું તો મિક્સ ભાજી નો સૂપ. તેને રોટલા, રોટલી સાથે ખવાય. રોટલી કે રોટલાનો ભૂકો કરી ને એમાં નાખી ને ખાય. પી પણ શકાય. ગામડાં માં તેને ઉકાળી ને બનાવાય છે. પણ સમય નાં અભાવે કુકર માં પણ બનાવી શકાય. શિયાળા માં વિક માં ૨ વાર લંચ માં આ મળે જ. મમ્મી તેને તાકાત સૂપ કહી ને પીવડાવતી. સ્વાદિષ્ટ, હેલ્ધી અને ફૂલ ઓફ ફાઈબર. પચી પણ જલ્દી જાય. તેની સાથે મૂળા, હળદર, લીલી ડુંગળી અને લીલાં મરચાં... આ બધું સાથે ખાવાની મજા જ અલગ છે. આ વાનગી ની એક ખાસિયત એ છે કે તેમાં તેલ કે મસાલા નો ઉપયોગ કર્યો જ નથી. Disha Prashant Chavda -
ઘુંટો (Ghuto recipe in Gujarati)
#OIN#Week -3જામનગર નો પ્રખ્યાત ઘુટો .એટલે શિયાળાના શાકભાજી નો રાજા.. લીલા શાકભાજી માં આયૅન, મિનરલ્સ અને વિટામિન્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે ઘણા ઘરે અમુક જ લીલી ભાજી ખાતા હોય છે.. પણ આ રીતે.. બનાવવા થી બધી જ ભાજી ખવાય છે ..એટલે શિયાળામાં આ રીતે બનાવી ને ખાઈ શકાય.. Sunita Vaghela -
-
-
-
ઘુટો
#લીલી વાનગી#ઇબુક૧ #7ઘુટો રોટલા કે રોટલી સાથે ચોળી ને ખાવા મા આવે છે અને સાથે મુળા, લીલી ડુંગળી, લીલી ચટણી, પાપડ અને છાશ સર્વ કરવામાં આવે છે. આમાં તેલ અને મસાલા નો ઉપયોગ નથી થતો તેથી ખુબ હેલ્ધી કહેવાય છે. તો ચાલો શીખીએ ઘુટો Bhuma Saparia -
-
-
હાલારી ઘુટો
#શિયાળા ઘુટો એ અમારા સૌરાષ્ટ્ર ના જામનગર જિલ્લા ની આજુ બાજુ ના ગામડાં માં અને તાલુકા ના ગામો નો પ્રખ્યાત છે.દેશ માં બધા પહેલાના લોકો ખેતી નું કામ કરતાં એટલે ખેતરમાં જ શેઢે શાક, અને ભાજી વાવતા,એટલે ખેતર નું જ ફ્રેશ શાકભાજી થી આ ઘુટ્ટો બનાવતા .. આમ કોઈ પણ મસાલા ની જરૂર વગર બનતો ઘુટ્ટો.અને આના ખૂબ જ ગુણ છે. ફાઇબર, વિટામીન થી ભરપૂર ઘુટ્ટો. Krishna Kholiya -
પાલક પ્યુરી (Palak Puree Recipe In Gujarati)
પાલક પ્યુરી નો ઉપયોગ પૂરી, પરાઠા, સેવ વગેરે બનાવવા માં વાપરી શકાય છે અને 2-3 દિવસ સુધી ફ્રીજ માં સ્ટોર કરી શકાય. Bina Mithani -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLD#MBR7 શિયાળા માં રાત્રે રીંગણ નો ઓળો રોટલો ખાવા મળે એટલે મજા પડી જાય સાથે ગોળ લીલી ડુંગળી અને છાસ મરચું હોય એટલે તો કહેવું જ શું Bhavna C. Desai -
-
-
ઊંધિયું (Undhiyu recipe in Gujarati)
#CB8 ઊંધિયું ટ્રેડિશનલ ગુજરાતી રેસિપી છે.શિયાળા અથવા ઉત્તરાયણમાં બનતું હોય છે.ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયું બનાવ્યું છે.જે કુકર માં ખુબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
-
સુવા ની ભાજી અને રીંગણ ની સબ્જી
#MW4#wintershakreceip શીયાળૉ એટલે શાક ભાજી અને વસાણા ની સિઝન,આ સિઝન માં તમે મનપસંદ શાક બનાવી ખાઈ શકો,મેં આજે સુવા ની સબ્જી બનાવી તો ખૂબ મજા આવી,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
-
ગ્રીન ગાર્ડન સબ્જી (green garden sabji recipe in Gujarati)
#MW4#cookpadindia#cookpadgujrati લીલા શાકભાજી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. ફાર્મથી જ આવેલા તાજા, લીલા શાકભાજીમાંથી સૂકા મસાલાનો ઉપયોગ કર્યા વગર ખૂબ જ સ્વાદિષ્ટ અને સહેલાઈથી બની જાય એવું શાક બનાવ્યું છે. આ શાકભાજી ઓર્ગેનિક છે. Sonal Suva -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3 #Week3#વિન્ટર કિચન ચેલેનઁજ3 Vandna bosamiya -
-
મલ્ટી ગ્રેઇન હરીયાળી ચીલ્લા
#ચીલ્લા#week22#GA4ચીલા healthy બ્રેફાસ્ટ નો બેસ્ટ ઓપ્શન છે.લાઈટ ડિનર માટે પણ પરફેક્ટ ચાલે છે.મે અહી મલ્ટી ગેઇન લોટ અને વિવિધ ગ્રીન ભાજી ને મિક્સ કરી બ્રેફાસ્ટ માં હરીયાળી પાથરી દીધી છે. ચીઝ / પનીર નાખી સર્વ કરતા બેલેનસ્ડ ડાયેટ બની જાય છે. Kunti Naik -
-
-
-
મેથી રીંગણનું શાક (fenugreek leaves and brinjal curry recipe in gujarati)
#માઇઇબુક#સુપરશેફ3 લીલી મેંથીની ભાજી અને રીંગણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. અને બનાવવામાં પણ સરળ હોય છે. વરસાદમાં રોટલા ખાવાની પણ મજા જ આવે. Sonal Suva
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14243849
ટિપ્પણીઓ (37)