રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તલને સારી રીતે સાફ કરી લેવા ત્યારબાદ ગોળનો બારીક ભૂક્કો કરી લેવો... હવે એક કડાઈમાં એક ચમચી તેલ લઈ ગરમ કરવા મૂકવું તેમાં તરત જ ગોળ નાખી દેવો
- 2
આ મિશ્રણને ધીમી આંચે હલાવતા રહેવું ત્યારે ગોળ નો કલર બદામી મરુંન રંગનો થાય ક્યાં સુધી હલાવતા રહેવું
- 3
ગોળની પાય બરાબર લાગે ત્યારે તેમાં સફેદ તલ ઉમેરી દેવા અને ગોળ સાથે સારી રીતે મિક્સ કરી હલાવી લેવું
- 4
આ મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે પાણીવાળો હાથ કરી લુવો લઇ અને આ રીતે લાડુ વાળવા અને બધા જ લાડુ તૈયાર કરી લેવા
- 5
આમ તો... શિયાળામાં ગોળ અને તલ સેહદ માટે ખુબ સરસ છે તો આપણે લાડુ બનાવીને પણ ખાઈ શકીએ છીએ
- 6
લો.. તૈયાર છે આપણા પોષ્ટીક તલ અને ગોળના લાડુ..
Similar Recipes
-
તલના લાડુ(Tal na laddu recipe in Gujarati)
#GA4#Week14આજે મેં તલના લાડુ બનાવ્યા છે. શિયાળામાં તલ અને ગોળ ખાવા ખૂબ લાભદાયક છે. Ramaben Solanki -
-
તલના લાડુ (Tal Laddu Recipe In Gujarati)
શિયાળામાં તલ શીંગ ટોપરુ ખજૂર હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક કહેવાય છે .બાળકોને આ ખવડાવા જોઇએ તેનાથી શરીરમાં શક્તિ અને તાકાત આવે છે અને ઉત્તરાયણ નજીક આવતા આ લાડુ ઘેર બને છે#GA4#Week14#ladu Rajni Sanghavi -
તલ ના લાડુ(Tal na laddu recipe in Gujarati)
#GA4#Week14#Laddoo- લાડુ આપણી પારંપરિક વાનગી કહી શકાય.. વાર તહેવાર માં આપણે ત્યાં અવનવા લાડુ બનતા હોય છે.. મકર સંક્રાતિ નજીક આવી રહી છે. તે દિવસે સ્પેશિયલ તલ ના લાડુ બનાવવા અને ખાવા શુભ અને સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવા માં આવે છે.. Mauli Mankad -
તલના લાડુ(Tal ladoo Recipe in Gujarati)
આ શિયાળામાં ખવાતી વાનગી છે તલના લાડુ એનર્જીથી ભરપૂર હોય છે નાના-મોટા સૌ આનંદથી ખાય છે.#GA4#week14 himanshukiran joshi -
તલના લાડુ(tal na ladu in Gujarati)
#માઇઇબુક રેસીપી 21#વિકમીલ૨તલના લાડુ મારા દિકરાનું એકદમ ફેવરિટ સ્વીટડિશ છે એ ગમે ત્યારે ડિમાન્ડ કરે છે. અને હું બનાવી આપું છું.. એકદમ પૌષ્ટિક અને કોઈપણ જાતના કલર ,માવા વગર બનતું. Shital Desai -
-
-
-
-
-
-
-
ખજૂર તલના લાડુ (Khajoor Til Ladoo Recipe In Gujarati)
#GA4 #WEEK15ગોળ ( ખજૂર તલના લાડુ) anil sarvaiya -
-
-
મમરા ના લાડુ(Mamra na laddu recipe in Gujarati)
#GA4#Week14શિયાળા માં આ લાડુ જમવા ની ખુબ મજા પડે છે Darshna Rajpara -
-
-
મમરાના લાડુ (Mamra ladoo recipe in Gujarati)
#GA4#week14#ladoo નાના-મોટા સૌને ભાવે તેવા મમરાના લાડુ બનાવવા ખુબ જ ઇઝી છે અને સાથે તે ઝડપથી બની પણ જાય છે.મમરાના લાડુ બનાવવા માટે સફેદ મમરા અને ગોળ એમ બે જ વસ્તુ ની જરૂર પડે છે. શિયાળાની સિઝનમા મમરાના લાડુ સરસ બને છે. Asmita Rupani -
-
-
-
-
લેફ્ટઓવર રોટી લાડુ (Left over Roti Laddu Recipe in Gujarati)
#સુપરશેફ૨# પોસ્ટ ૧ઘઉં ના લોટ ની વધેલી રોટલી ના સદ્ઉપયોગ થી ઝટપટ બની જતી હેલ્ધી વાનગી. Bhavna Desai -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14245458
ટિપ્પણીઓ (4)