ખજૂર પાક(Khajur pak Recipe in Gujarati)

Jigisha Patel
Jigisha Patel @cook_25996559
શેર કરો

ઘટકો

40 મિનીટ
5 લોકો
  1. 1 વાડકીઝીણી સમારેલી ખજૂર
  2. 1 વાડકીસમારેલા અંજીર
  3. 2 વાડકીબદામ, કાજુ ના ટુકડા
  4. 2 ચમચીતલ
  5. 4 ચમચીટોપરા નું છીણ
  6. 2 ચમચીસૂંઠ
  7. 3 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

40 મિનીટ
  1. 1

    ખજૂર અને અંજીર ને મીક્ષર મા ક્રસ કરી લો.

  2. 2

    પેન મા ઘી મુકી કાજુ, બદામ ના ટુકડા ને શેકી લો.

  3. 3

    ક્રસ કરેલ ખજૂર, અંજીર ના મિશ્રણ ને પેન મા ઉમેરો અને હલાવો.

  4. 4

    બધુ બરાબર શેકાઈ જાય પછી તેમાં તલ, ટોપરા નું છીણ અને સૂંઠ ઉમેરી હલાવો.

  5. 5

    મિશ્રણ મા એક ચમચી ઘી ઉમેરી હલાવી ગ્રીસ કરેલી થાળી મા પાથરી દો. ઉપર ટોપરા નું છીણ પાથરો.

  6. 6

    ઠંડુ થાય પછી કાપા પાડો.

  7. 7

    તૈયાર છે ખજૂર અંજીર પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Patel
Jigisha Patel @cook_25996559
પર

Similar Recipes