રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજી ધોઈ કોરી કરી લેવી ત્યારબાદ તેમાંથી પાન લઇ અને ઝીણા સમારી લેવા અને લસણ ના કટકા કરી લેવા તેમજ ટમેટાને પણ ઝીણું સમારી તૈયાર રાખવું
- 2
ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં મરચું પાઉડર હળદર ધાણાજીરું પાઉડર ચપટી ખાંડ અને લીંબુનો રસ નાખી તેમાં એક ચમચી ગોળ માટે તેલ ઉમેરવું ત્યારબાદ તેમાં સમારેલી ભાજી ના થોડા પત્તા નાંખવા અને હાથથી મસળી લેવું થોડું પાણી એડ કરી મિક્સ કરી લેવું
- 3
હવે એક કડાઈમાં વઘાર માટે તેલ લઈ ગરમ કરવા મૂકવું તેલ આવી ગયા બાદ તેમાં લસણ ના કટકા ઉમેરવા લસણ ના કટકા બદામી રંગના થવા દેવા
- 4
ત્યારબાદ તેમાં સમારેલી ભાજી પાણીમાં ધોઇને ઉમેરી દેવી ત્યારબાદ તેમાં ઉપરથી બધા જ મસાલા મરચું પાઉડર તેમજ હળદર અને નમક ઉમેરી મિક્સ કરી હલાવી લેવું
- 5
આ ભાજીમાં થોડું પાણી ઉમેરી ચડવા દેવું ત્યારબાદ તેમાં ચણાના લોટમાંથી લૂઓ લઈ હાથ વડે ડબકા ઉમેરવાફરી પાછું થોડું પાણી નાખી છેલ્લે લસણની ખાંડેલી ચટણી નાખી થોડીવાર માટે ઢાંકી ને ચડવા દેવું
- 6
શિયાળામાં મેથીની ભાજી ખુબ સરસ આવે છે ત્યારે ભાજી અને સાથે બાજરાનો રોટલો સર્વ કરી શકાય છે
- 7
લો... તૈયાર છે આપણી શિયાળાની સ્પેશ્યલ મેથી વીજ ડબકા ભાજી સબ્જી.....
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

મેથીની ભાજીનું શાક (Methi Bhaji Shak Recipe in Gujarati)


મૂળા ભાજીનું શાક(Mula bhaji Shak Recipe in Gujarati)


મેથીની ભાજીનું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)


લીલી ડુંગળી નુ શાક(Green onion Shaak Recipe in Gujarati)


ભાજી શાક (Bhaji Shak Recipe in Gujarati)


મેથીની ભાજી (Methi bhaji Shak Recipe in Gujarati)


પાલક ભાજીનું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)


મેથીની ભાજીનું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)


મેથી ભાજી નું શાક(Methi bhaji shak Recipe in Gujarati)


મેથીની ભાજી(Methi Bhaji Recipe in Gujarati)


મેથી ની લોટ વાડી ભાજી(Methi Bhaji Recipe in Gujarati)


મેથીની ભાજી(Methi bhaji recipe in Gujarati)


રસાવાળી મેથીની ભાજી નુ શાક (Rasavadi Methi Bhaji Shak Recipe In Gujarati)


મેથી ની ભાજી(Methi bhaji Recipe in Gujarati)


મેથીની ભાજીનું લોટવાળું શાક(methi bhaji nu lotvalu shaak recipe in gujarati)


મેથી ની ભાજી(Methi bhaji Recipe in Gujarati)


મેથી-ધાણા ભાજી નુ શાક (MethI Dhana Bhaji Recipe In Gujarati)


મૂળાભાજીનુ શાક(Mula bhaji Shak Recipe in Gujarati)


મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)


મેથી મલાઈ મટર (Methi Malai Mutter Recipe In Gujarati)


મેથીનીભાજી(Methi bhaji Recipe in Gujarati)


મેથી બુંદી નું શાક(Methi Boondi Shak Recipe in Gujarati)


મેથી ભાજી નુ શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)


પાલક ભાજી નુ શાક(Palak bhaji Shak Recipe in Gujarati)


કેરીની ખાટી મીઠી ચટણી


ચણાના લોટવાળું મેથીની ભાજીનું શાક(Besan methi bhaji sabji recipe in Gujarati)


કાઠીયાવાડી મેથીની ભાજીનું શાક(જૈન)


મેથી ની ભાજી નું ચણા ના લોટવાળું શાક (Methi Bhaji Chana Flour Shak Recipe In Gujarati)


મેથી ભાજીનું શાક(Methi bhajinu shak recipe in Gujarati)


મેથી ભાજીના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)

ટિપ્પણીઓ (3)