કોબીજ સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)

Jigisha Patel
Jigisha Patel @cook_25996559

કોબીજ સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 લોકો
  1. 1 વાડકીઝીણી સમારેલી કોબીજ અનેગાજર
  2. 4 નંગઉભી ચીરી કરેલા લીલા મરચા
  3. 2 ચમચીતેલ
  4. 2 ચમચીતલ
  5. 1/2ચમચી આદુ ની પેસ્ટ
  6. સ્વાદ મુજબ મીઠુ
  7. કોથમીર
  8. 1/2ચમચી જીરુ
  9. 3-4લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    કોબીજ અને ગાજર ને ઝીણા સમારી દો.

  2. 2

    અેક પેન મા તેલ ગરમ કરવા મુકો. તેમાં જીરુ, આદુ, લીલા મરચા, તલ,લીમડા ના પાન ઉમેરો.

  3. 3

    બરાબર સંતળાય જાય પછી તેમાં કોબીજ અને ગાજર ઉમેરો. મીઠુ ઉમેરી બરાબર હલાવો. 5 મિનિટ તેજ આંચ પર રાખી હલાવો.

  4. 4

    કોથમીર ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Patel
Jigisha Patel @cook_25996559
પર

Similar Recipes