ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujarati)

Dipti Patel @dipti_813
ગાજર નો હલવો મે ઘરમાં જ સરસ રીતે મળી રહે એવી વસ્તુ થી બનાવ્યો છે
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujarati)
ગાજર નો હલવો મે ઘરમાં જ સરસ રીતે મળી રહે એવી વસ્તુ થી બનાવ્યો છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ગાજર ધોઈ સાફ કરી લો હવે તેને છોલી તેને છીણી લો
- 2
હવે એક કઢાઈમાં ઘી ગરમ થાય એટલે તેમાં ગાજર નો છીણ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો
- 3
હવે તેમાં દુધ ઉમેરો થોડીવાર પછી મલાઈ ઉમેરીને બરાબર મિક્ષ કરી ધીમા તાપે થોડીવાર થવા દો
- 4
હવે ખાંડ ઉમેરો અને ઈલાયચી પાઉડર ઉમેરીને બધુ પાણી બળી જાય ત્યાં સુધી શેકાવા દો
- 5
હવે તૈયાર છે ટેસ્ટી ગરમા ગરમ ગાજર નો હલવો તેને કાજુ બદામ પિસ્તા ની કતરણ ભભરાવી સર્વ કરો
Similar Recipes
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું. Urvee Sodha -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજર આવતાની સાથે જ હલવો ખાવાનું મન થાય ગાજરનો હલવો એવું મીઠાઈ છે જે લગભગ દરેકને ભાવતી હોય છે ગરમ ગરમ પણ ખુબ સરસ લાગે છે અને ફ્રિજમાં મૂકીને ઠંડુ પણ ખુબ સરસ લાગે છે Rachana Shah -
બીટ ગાજર હલવો (Beetroot Carrot Halwa Recipe in Gujarati)
આ હલવો મે બીટ અને ગાજર નો મિક્સ બનાવ્યો છે. બાળકો બીટ નાં ખાય તો આ રીતે ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#US"એક દીન બાબુજી ને મુજે કહા... હંસા જરા હલવા બના દેના ને... ફિર મેને બના દીયા થા... પર બદકિસ્મતી સે જળ ગયા થા પુરા... " હાહાહાહાહા આ ફેમસ વિડિઓ હમણાં બવ જોવા મળે છે. એટલે મારા બાબુજી તો નથી પણ સાસુજી છે એટલે મેં બનાવ્યો ગાજર નો હલવો. ઉતરાણ માં બંને દિવસ ગેસ્ટ હોય તો એકદિવસ ગાજર નો હલવો સર્વ કરી શકાય. મારે ત્યાં ઉતરાયણ ના દિવસે અડદિયા અને વાસી ઉતરાયણ ના દિવસે ગાજર નો હલવો ફિક્સ જ હોય છે. Bansi Thaker -
ગાજર નો હલવો.(Carrot Halwa Recipe in Gujarati)
🙏🏻 Happy Vasantpanchmi. 🙏🏻 આજે વસંત પંચમી પર ભગવાન ના પ્રસાદ તરીકે ગાજર નો હલવો બનાવ્યો છે.સીઝનમાં ગાજર નો હલવો તો બનાવ્યો જ હશે.આજે મે કુકર માં કંઈપણ ઝંઝટ વગર ઓછી મહેનત માં અને ઓછા સમય માં એકદમ સ્વાદિષ્ટ ગાજર નો હલવો તૈયાર કર્યો છે.તમે એકવાર આ રીતે બનાવશો તો વારંવાર બનાવશો. Bhavna Desai -
-
ગાજર મલાઈ હલવા
#શિયાળાદરેક નો મનપસંદ એવો ગાજર નો માવા વગર નો અને મલાઈ નાખી ને હલવો બનાવ્યો છે. આ રીતે બનાવવાથી સરસ કણીદાર હલવો બનેછે. અને કલર પણ સરસ આવે છે. Daxita Shah -
ગાજર હલવો (ખમણ્યા વગર) Carrot Halwa Recipe in Gujarati
આ હલવો મેં ગાજર ને ખમણ્યા વગર જ બનાવ્યો છે. ખૂબ જ સરળ રીતે ઓછી મહેનત થી તૈયાર થાય છે. Disha Prashant Chavda -
ગાજર નો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
#GA4#week3ગાજર નો હલવો મારો ફેવરીટ છે તેથી આજે મે મારી ફેવરીટ આઈટમ બનાવી છે Vk Tanna -
ગાજર નો હલવો (Gajar Halwa in Cooker recipe in gujarati)
શિયાળા માં ફ્રેશ ગાજર મળે. ગાજર નો હલવો બનાવાની પણ મજા આવે. Richa Shahpatel -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
ગાજર નો હલવો મને બહુ જ ભાવે છે, તમને ભાવે છે... Velisha Dalwadi -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#FDશિયાળામાં લાલ ગાજર બહુ સરસ મળે છે જે ખૂબ જ juicy અને ગળ્યા હોય છે. તેનો હલવો ખુબ સરસ બને છે. અમારા ઘરમાં બધાંનો ફેવરિટ છે. હવે જ્યારે શિયાળાની સિઝન અંત ઉપર છે ત્યારે છેલ્લા છેલ્લા લાલ ગાજર નો હલવો તમારા બધા માટે. Unnati Desai -
ગાજર હલવો(Carrot halwa Recipe in Gujarati)
#cookpadgujarati#winterspecial આજે સવારે ગાજર હલવો બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
દરેક ઘરમાં બને અને બધાને આવડે..સહેલી રીતે કે lenghty રીતે...છેવટે ટેસ્ટ તો એ જ રહેવાનો છે..હું આ હલવો પ્રેશર કુકરમાં બનાવવાની છું એટલે ઝડપી બનશે. Sangita Vyas -
લાઈવ ગાજર નો હલવો (Live Gajar Halwa Recipe In Gujarati)
#LSRલગ્ન ની સીઝન હોય અને એમાં પણ ઠંડી પડતી હોય અને ગરમા ગરમ લાઈવ ગાજર નો હલવો હોય તો મજા આવી જાય છે. અને ગાજર નો હલવો બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
ગાજર હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ ગાજર નો હલવો માઈકો્ ઓવન મા બનાવ્યો છે મસ્ત બન્યો છે chef Nidhi Bole -
ઈન્સ્ટન્ટ ગાજર હલવો (Instant Carrot Halwa Recipe In Gujarati)
#instanthalwo#carrothalwa#gajarhalwo#gajrelarecipe#foodphotography#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ગાજરનો હલવો લગભગ બધાજ ઘરે બને છે. ગાજરનો હલવો સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. વળી બીજા મિષ્ટાન્ન કરતા ગાજરનો હલવો બનાવવો સરળ પણ છે. જેમાં ગાજર ખમણવાની જરૂર પડતી નથી તમે મોટા મોટા કટકા કરીને પણ ખમણેલા ગાજર જેવો જ હલવો બનાવી શકો છો. પ્રેશર કૂકરમાં ગાજરનો હલવો બનાવવો સાવ સરળ પણ છે અને તેમાં ટાઈમ પણ ઘણો ઓછો લાગે છે. Mamta Pandya -
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
લાલા લાલ મીઠાં ગાજર જોઈ ને હલવો કર્યા વગર કેમ રહી શકાય ચાલો સરળતા થી બનાવીયે Heena Bhalara -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week3ગાજરનો હલવો ખૂબ જ ભાવતી વસ્તુ છે અને ખૂબ જલદીથી બની જતી વાનગી છે અમારા ઘરમાં ગાજરનો હલવો ખૂબ જ બને છે Mayuri Unadkat -
ગાજર નો હલવો (Gajar નો halwa recipe in Gujarati)
શિયાળો માં ગાજર સારા મળે એટલે મારી મમ્મી ગાજર નો હલવો બનાવે .આજે એ નથી તો પણ એમનો બનાવેલ હલવો અમને યાદ આવે . કહેવત છે ને કે ' મા તે મા બીજા બધા વગડા ના વા '. ' મા વિના સુનો સંસાર ગોળ વિના મોળો કંસાર '.#MA Rekha Ramchandani -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
# શિયાળા માં ખાસ બધા ના ઘરે બનતી અને ભાવતી એટલે ગાજર નો હલવો.તેને ગરમ કે ઠંડો કોઈપણ રીતે ખાઈ શકાય. Alpa Pandya -
મિલ્કી ગાજર ના હલવા (Milky Carrot Halwa Recipe In Gujarati)
#MBR3#Week 3#cookpad Gujaratiધીમે ધીમે ગુલાબી ઠંડ બડતી જાય છે શાક માર્કેટ મા લાલ રંગ ની ગાજર ખુબ સરસ મળે છે , વિન્ટર મા ગાજર ના હલવો,ગાજર ના જૂસ, ગાજર ના સુપ , ગાજર ના આથાણુ જેવી વિવિધ રેસીપી બને છે , મે ગાજ ર ના હલવા બનાયા છે માવા વગર ના ગાજર ના હલવો લજબાબ બને છે મિલ્કી ક્રીમી ટેકસચર હોય છે.. બનાવાની રીત જોઈ લાઈયે Saroj Shah -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
ગાજર ના હલવો (Carrot Halwa Recipe in Gujarati)
શિયાળામાં ગાજરનો હલવો લગભગ બધા જ ઘરે બને છે. સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ગાજરનો હલવો ખૂબ જ હેલ્ધી પણ છે. વળી બીજા મિષ્ટાન્ન કરતા ગાજરનો હલવો બનાવવો સાવ સરળ પણ છે. Chandni Dave -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#JWC1શિયાળામાં ગાજર ખુબ જ સરસ મળે છે,એનો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે Pinal Patel -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa. ગાજર નો હલવો બાળકો અને મોટા બધા ને ભાવે છે.શિયાળા માં ગાજર બજાર માં મલે છે.ગાજર નો હલવો ગેમ તે સમયે ખાઈ શકાઈ છે.નાસ્તા માં,જમવામાં પણ ખવાઈ છે.ગરમ અને ઠંડો બંને રીતે ખવાઈ છે. sneha desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14277480
ટિપ્પણીઓ (15)