ચોકલેટ(Chocolate Recipe in Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821

#CCC
ક્રિસમસ સ્પેશિયલ હોમ ચોકલેટ

ચોકલેટ(Chocolate Recipe in Gujarati)

#CCC
ક્રિસમસ સ્પેશિયલ હોમ ચોકલેટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપડાર્ક કમ્પાઉન્ડ
  2. 1/2 કપમિલ્ક કમ્પાઉન્ડ સ્લેટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ કટકા કરવા

  2. 2

    Milk કમ્પાઉન્ડ ના ટુકડા કરવા

  3. 3

    ડાક કમ્પાઉન્ડર મિલ કમ્પાઉન્ડ બંનેને મિક્સ કરી ગેસ ઉપર મિક્સ થવા દેવું મિક્સ થઇ ગયા બાદ ચોકલેટ મોલ્ડ ઠંડુ કરવા મુકો

  4. 4

    1/2કલાક માટે ફ્રીઝરમાં ડિપ કરવા મુકવી ડિપ થઇ ગયા બાદ તેયાર છે ચોકલેટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821
પર

Similar Recipes