શીંગદાણા ની ચીકી/લાડુ

Khushi Popat
Khushi Popat @cook_26254849
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો માટે
  1. 1 વાટકીગોળ
  2. 1/2 વાટકીખાંડ
  3. 2 વાટકીશીંગદાણા
  4. 1/2 વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    શીંગદાણા ને શેકીને તેના ફોતરાં કાઢી મિક્સર માં તેને અધકચરા ક્રશ કરો..

  2. 2

    ગોળ અને ખાંડ લઇ તેમાં પાણી નાખી તેની પાઈ બનાવો.

  3. 3
  4. 4

    પાઇ થઈ ગયા બાદ તેમાં તૈયાર શીંગદાણા ઉમેરો અને સરખી રીતે મિક્સ કરો.. તેના લાડુ બનાવો અથવા તેને થાળી પર તેલ/ઘી લગાડી વણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushi Popat
Khushi Popat @cook_26254849
પર

Similar Recipes