હર્બલ ચા (Herbal tea recipe in Gujarati)

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta

હર્બલ ચા (Herbal tea recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીદુધ
  2. કટકો આદુ
  3. ૩ નંગઇલાયચી
  4. ૨ નંગલવિંગ
  5. ૨ નંગતુલસી ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી મા દુધ ગરમ કરી. તેમાં આદૂ લવિંગ.તુલસી, ના પાન નાખી ઉકાળો

  2. 2

    ઉકળેલ બાદ તે ને કપ મા કાઢી લો

  3. 3

    તૈયાર છે ગરમ ગરમ ચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

Similar Recipes