રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈ મા ઘી ગરમ કરો..
- 2
ઘી ગરમ થઈ જાય પછી લોટ ને ધીમા તાપ પર શેકવો.
- 3
લોટ શેકાય પછી તેમા બદામ, સૂંઠ,ગંઠોડા અને ઈલાયચી પાઉડર નાખી બધું મિક્સ કરો..
- 4
પછી તેમા ગોળ એડ કરો.પછી બરાબર મિક્સ કરો..ગેસ બંધ કરો..
- 5
મિશ્રણ ને એક ઘી લગાવેલ થાળી મા ઠાલવી પીસ કરો
- 6
ગરમા ગરમ સુખડી સવઁ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#week15Key word: jaggery#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#jaggery#week15હું આજે લાવી છું સુંઠ ગંઠોડા ગોળ વાળી સુખડીજે ખાવામાં ખુબ પૌષ્ટિક છે. સાથે કોપરું પણ છે અને વસાણું તરીકે ખવાય છે. Krishna Joshi -
-
-
-
-
-
(સુખડી( Sukhdi Recipe in Gujarati)
#GA4#week15# jaggery ગોળ પાપડી સૌ બનાવતા જ હોય છે પણ મેં મહુડી ની પ્રખ્યાત સુખડી બનાવવાની ટ્રાય કરી છે. Miti Chhaya Mankad -
-
બદામ ની સુખડી (Badam Sukhdi Recipe In Gujarati)
#MBR6 મગજ, આખો ની રોશની વર્ધક વસાણું છે. Kirtana Pathak -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#GA4#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે. RITA -
-
-
-
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
-
ગુંદરની સુખડી(Gond ki Sukhdi Recipe in Gujarati)
#GA4 #Week15પોસ્ટ 1 ગુંદરની સુખડીશિયાળામાં ખવાય તેવી પૌષ્ટિક સુખડી મે બનાવી છે. Mital Bhavsar -
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#શનિ/ રવિ રેસિપી આ જુનવાણી રેસિપી સાતમ, આઠમ નિમિત્તે પણ બનાવવા માં આવે છે Jayshree Chauhan -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14307043
ટિપ્પણીઓ