સુખડી (Sukhdi recipe in Gujarati)

Shah Mital
Shah Mital @cook_24927961

સુખડી
#GA4
#week15

સુખડી (Sukhdi recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

સુખડી
#GA4
#week15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩-૪
  1. ૨કપ ધઉ નો લોટ
  2. ૧કપ ગોળ
  3. ૧ કપઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પેન માં ઘી ગરમ થાય પછી તેમા થોડો થોડો ધઉ નો લોટ ઉમેરો ૧૦ મિનિટ હલાવતા રહો

  2. 2

    ઘઉં નો લોટ શેકાઈ જાય પછી ગેસ બંધ કરી ગોળ ઉમેરો ૨ મિનિટ પછી તે ને પ્લેટ માં સેટ કરી દેવુ ગરમ ગરમ મા પીસ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Mital
Shah Mital @cook_24927961
પર

Similar Recipes