વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ બાઉલ ચોખા ને પાણી થી સાફ કરી લો.ત્યાર બાદ ડુંગળી,બટાકા,ગાજર સમારિલો,આદુ મરચાં લસણ ની પેસ્ટ બનાવો
- 2
ત્યાર બાદ કુકકર માં ૨ ચમચી તેલ મૂકો.તેલ થઈ એટલે તેમાં લીમડો સૂકા મરચા લવિંગ મરી બાદિયા તજ રાઈ જીરૂં ઉમેરો.
- 3
ત્યાર બાદ તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો તેમાં ગાજર,બટાકા,ડુંગળી,વટાણા,સીંગદાણા ઉમેરો
- 4
ત્યાર બાદ તેમાં બધા મસાલા ઉમેરો.મીઠું લાલ મરચું પાઉડર, હળદર,ગરમ મસાલો,ધાણાજીરું.ત્યાર બાદ તેમાં સાફ કરેલા ચોખા ઉમેરો ૨ ગ્લાસ પાણી ઉમેરો.
- 5
ત્યાર બાદ તેમાં સાફ કરેલા ચોખા ઉમેરો ૨ ગ્લાસ પાણી ઉમેરો.ત્યાર બાદ કૂકર બંધ કરી 3 સિટી બાદ ૨ મિનિટ ધીમી આંચ પર રાખો ત્યાર બાદ ગેસ બંધ કરી દો ત્યાર છે વેજ બિરીયાની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બિરયાની (biryani Recipe in gujarati)
#GA4 #week16 #biryaniઆજે મેં પહેલીવાર હૈદરાબાદી બિરયાની બનાવી છે. હું કૂકપેડ માંથી ઘણી બધી રેસીપી શીખી છું થેન્ક્યુ કૂકપેડ... Ekta Pinkesh Patel -
-
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week16#biryaniમે કુકરમાં બિરયાની બનાવી છે જે સ્વાદ ખુબ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે Dipti Patel -
-
-
-
More Recipes
- લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
- લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
- પેરી પેરી મટર પનીર સેન્ડવિચ(Periperi matar paneer Sandwich Recipe in Gujarati)
- જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe In Gujarati)
- જુવાર મિની ઉત્તપમ (Jowar Mini Uttapam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14326450
ટિપ્પણીઓ