મમરા ના લાડુ(Mamra ladoo Recipe in Gujarati)

Amita patel
Amita patel @cook_26530294
ભારત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 લોકો
  1. 250 ગ્રામમમરા
  2. 250 ગ્રામગોળ
  3. 1ચમચો ઘી
  4. 1/2 વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ગોળ ને ઝીણો સમારી લેવો

  2. 2

    એક કઢાઈ માં ઘી નાખી,ગોળ નાખી બ્રાઉન કલર થાય ત્યાં સુધી હલાવું

  3. 3

    કઢાઈ ને ગેસ પર થી ઉતારી,તેમાં મમરા નાખવા ને મીક્સ કરી દેવું

  4. 4

    પાણી વાળા હાથ કરી લાડુ વળી દેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita patel
Amita patel @cook_26530294
પર
ભારત

ટિપ્પણીઓ

Similar Recipes