રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બટાકા ની છાલ કાઢી લો.હવે બટાકા ની લાંબી ચીર કરો.
- 2
હવે એક તપેલી માં પાણી મુકો.પાણી માં થોડું મીઠુ નાખી ઉકડવા દો. હવે તેમાં બટાકા ની ચિપ્સ નાખી 5 મિનિટ ચડવા દો. હવે બટાકાની ચિપ્સ ને પાણી થી અલગ કરી લો.
- 3
હવે મિક્સર જારમાં લાલ મરચુ, સૂકા લાલ મરચા,લસણની બે કળી,ચાટ મસાલો,મીઠું નાખી ક્રશ કરી લો.
- 4
હવે એક કડાઈમાં તેલ મૂકી ચિપ્સ ને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.તળાઈ જાય થોડી ઠંડી પડે એટલે તેમાં ઉપરથી મસાલો નાખી સર્વ કરો.
Similar Recipes
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4#Week16#Peri peri Hiral A Panchal -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય(Peri Peri French Fries Recipe in Gujarati)
#GA4#week16 Zarna Patel Khirsaria -
-
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#Fam#EB ફ્રેન્ચ ફ્રાય એવી વસ્તુ છે જે નાના મોટા બધાને જ ભાવે. હું ફ્રેન્ચ ફ્રાઇસને ફ્રોઝન કરીને રાખું છું. જ્યારે મન થાય ત્યારે ફ્રીઝમાંથી ૩૦ મિનિટ પહેલા કાઢી તળીને ગરમા ગરમ ક્રીસ્પી અને બજારમાં મળે તેવી ફ્રેન્ચ ફ્રાઇઝ ખાઇ શકાય છે. Sonal Suva -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4 #Week16 Nilam Pethani Ghodasara -
-
ફ્રેન્ચ ફ્રાય(french fries recipe in gujarati)
નાના છોકરા હોય કે મોટા બધા ને ફ્રેન્ચ ફ્રાય બોજ ભાવે છે. ઘરે ફ્રેન્ચ ફ્રાય કેવી રીતે બનાવું એ બધાને વિચાર છે.તો હું આજે ખુબજ સરણ રેસિપી બતાવીશ. તેને જરૂર બનાવજો. Bhavini Purvang Varma -
ફ્રેન્ચ ફ્રાય(French Fries Recipe in Gujarati)
#GA4#WEEK9આજે જ બનાવો ફ્રેન્ચ ફ્રાય જેનાથી સમય નો બચાવ થાય છે તથા બનાવવા માં ખુબ જ સરળ છે. બધાજ બાળકો ની ફેવરીટ તેમજ તેમના લંચબોક્ષ માં ભરી શકાય અેવી રેસીપી છે.કંઈપણ ઓપ્શન ના મળતો હોય તો આ ફ્રેન્ચ ફ્રાય બાળકો ના બોક્સ માં ભરવા નો સારોઓપ્શન છે.તો ચાલો આજે જ ઘરે બનાવી એ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ફ્રેન્ચ ફ્રાય.2 ઈન વન રેસીપી ઉપવાસ માં ખાઈ શકાય અેવી તથા બચ્ચા ને ડબ્બા માં નાસ્તા તરીકે બનાવી આપી શકાય એવી રેસીપી.flavourofplatter
-
-
-
-
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati)
#GA4#week16#periperi#cookpadindiaઆજે આપડે બહાર ની ફ્રેન્ચ ફ્રાયસ ભુલાવી દે તેવી ક્રિસ્પી અને ચટપટી તે પણ હોમ મેડ પેરી પેરી મસાલા સાથે.તો ચાલો.... Hema Kamdar -
-
ફ્રેન્ચ ફ્રાયઝ (French Fries Recipe in Gujarati)
#Eb#week6 આ વાનગી નાના મોટા સહુ ની પ્રિય છે.ઝટપટ બની જાય છે અને બાળકો ને તો બહુ ભાવે છે.ફરાળ માં પણ ખાઈ શકાય છે. Varsha Dave -
-
-
-
-
પપૈયા ફ્રેન્ચ ફ્રાય (Papaya French Fries Recipe In Gujarati)
#GA4#Week23#papayaપપૈયું વિટામિન A થી ભરપૂર છે.બટાકા ની ફ્રેન્ચ ફ્રાઈસમાં કાર્બોહાઇડ્રેટ વધારે હોય છે. એટલે પૈપ્યા ના ફ્રેન્ચ ફ્રાઈસ હેલ્થ માટે સારા છે. satnamkaur khanuja -
ફ્રેન્ચ ફ્રાઇઝ (French Fries Recipe In Gujarati)
#GA4#Week16#periperiઆજે મે બટાકા ની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છે જેમા પેરીપેરી મસાલા નો ઉપયોગ કર્યો છે નાના મોટા બધા ને આ ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14337178
ટિપ્પણીઓ (2)