ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EB Week 6
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને છોલી ને પાણી માં નાખી દો, પછી તેને ફ્રેન્ચ ફ્રાય થી કટ કરો / ના હોઈ તો ચાકુ થી સરખી કાપો કટ કર્યા પછી પણ પાણી માં નાખો, પછી તપેલી માં ગરમ પાણી મૂકીને મીઠુ નાખી ઉભરો આવવાદો પછી તેમાં ફ્રેન્ચફ્રાય ઉમેરીને 2 મિનિટ થવા દો, પછી તેને કાણા વાળા ટોપલામાં કાડી કકડા થી કોરી કરી 1 કલાક ફ્રીઝ માં મુકો
- 2
પછી તેને ફ્રીઝ માંથી કાડી લો, અને પહોળી કરી એક તાવડી માં ગરમ તેલ કરીતેલ થાઈ એટલે ફાસ્ટ ગેસ પર તળી લો, ઠંડી થઇ એટલે ચાટ મસાલો નાખી સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EBWeek 6ફ્રેન્ચ ફ્રાય નાના મોટા બધા ની ઓલ ટાઈમ ફેવોરિટ 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
પીરી પીરી મસાલા ફ્રેન્ચ ફ્રાઈસ (Piri Piri Masala French Fries Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 6 Tulsi Shaherawala -
-
-
-
-
-
ચીઝી ફ્રેન્ચ ફ્રાઈઝ (Cheesy French Fries Recipe In Gujarati)
#EB#Week 6નાના મોટા બધા ની ફેવરિટ 😊 shital Ghaghada -
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 6સ્પેશ્યલ નાના બાળકો માટે..... Tulsi Shaherawala -
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
#EB#Week -6#Famફ્રેન્ચ ફ્રાય એ નાના મોટા સૌ ની પ્રિય રેસિપી છે...મારા બાળકો ને ખૂબ પ્રિય છે. Dhara Jani -
-
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
#EB#WEEK6ફ્રેન્ચ ફ્રાય બાળકો તેમજ મોટા સૌને પ્રિય છે.એમાં પણ વરસતા વરસાદમાં ખાવાની મજા જ અલગ છે. Ankita Tank Parmar -
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EB#week6આ સમયમાં બહાર નાસ્તો કરવા જવું એ થોડું રિસ્કી છે તો ચાલો આપણે આજે નાના-મોટા સૌને ભાવતી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે બનાવતા શીખીશું Shruti Hinsu Chaniyara -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15149989
ટિપ્પણીઓ