જુવાર ના ઢોકળા(Jowar Dhokla Recipe in Gujarati)

Komal Pandya
Komal Pandya @cook_24257104

#GA4
#Week16
#Jowar
જુવાર ના ઢોકળા ગરમ ગરમ તેલ સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.જેને ચોખા ની badha હોય તે પણ આ ઢોકળા ખાઈ શકે છે.....

જુવાર ના ઢોકળા(Jowar Dhokla Recipe in Gujarati)

#GA4
#Week16
#Jowar
જુવાર ના ઢોકળા ગરમ ગરમ તેલ સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.જેને ચોખા ની badha હોય તે પણ આ ઢોકળા ખાઈ શકે છે.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. વાટકો જુવાર
  2. વાટકો રવો
  3. ૧ નાની વાડકીદહીં
  4. મીઠું
  5. ૧ ચપટીસોડા
  6. ૧ ચમચીતેલ
  7. ૧ ચમચીજીરૂ
  8. ૧ ચમચીરાઈ
  9. ૪-૫ પત્તા લીમડો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ જુવાર ને પાણી માં રાતે પલાળી દો.

  2. 2

    ત્યારબાદ સવારે તેમાં દહીં નાખી ને ક્રશ કરી લો.

  3. 3

    ક્રશ થઈ જાય એટલે તેમાં રવો ને મીઠું નાખી ને હલાવી ને આથો આવવા માટે મૂકી દો.જેટલી જુવાર લો તેટલો જ રવો એડ કરવો. બેટર ઢોકળા જેવું જ રાખવું.

  4. 4

    ત્યારબાદ આખો દિવસ આથો આવ્યા પછી સાંજે બનાવવા ટાઈમ એ ૧ પેન મા ૧ ચમચી તેલ મૂકી તેમાં રાઈ,જીરું,લીમડો એડ કરી ને મા નાખી ને હલાવી લેવું.૧ ચપટી સોડા ની ઉપર આ વધાર નાખવો.

  5. 5

    હવે ૧ પ્લેટ મા તેલ લગાવી better તેમાં નાખી ને તેને બાફવા માટે મૂકી દો.

  6. 6

    થઇ જઈ એટલે ગરમ ગરમ તેલ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Pandya
Komal Pandya @cook_24257104
પર

Similar Recipes