પાલક નું સુપ(palak nu soup Recipe in Gujarati)

Payal H Mashru @cook_26001653
#GA4#week16#SPinech soup
પાલક નું સુપ(palak nu soup Recipe in Gujarati)
#GA4#week16#SPinech soup
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક લો
- 2
પછી તેને સમારી લો
- 3
એક તપેલી માં તેલ મુકો તેલ થઈ જાય એટલે તેમાં લસણની પેસ્ટ નાખી તેને હલાવી પછી તેમાં સમારેલી ડુંગળી નાખી સાંતળી લેવા પછી તેમાં પાલક નાખો ૨ મિનિટ રહેવા દેવી સ્ટવ પર
- 4
પછી ઠંડી પડી જાય પછી તેને મિક્સર ની જાર માં ક્રશ કરી લો
- 5
પછી તેને ગાળી લો ત્યાર બાદ તેને તવી પર ગરમ કરો તેમાં ગરમ મસાલો અને હાફ લીંબૂ તેમજ મીઠું એડ કરી તેને ૫ મિનિટ સુધી સ્ટવ પર રહેવા દેવું હવે આપણું પાલક સુપ સર્વ કરવા માટે તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પાલક ટોમેટો સૂપ (Palak Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week16#Soup#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
પાલક સુપ(Palak Soup Recipe in Gujarati)
#GA4#WEEK16#SPINACH_SHOUPઅહી મે પાલક ને બોઇલ કર્યા વગર જ સુપ બનાવ્યુ છે ખરેખર સરસ બને છે અને પાલક કાળી પણ નથી થતી....એકદમ કલર ગ્રીન જ રહે છે... Hiral Pandya Shukla -
પાલક સુપ(Palak soup in Gujarati)
#GA4#week16#Spinchsoupપાલક માં આયઁન નું પ્રમાણ ખુબ વઘારે હોય છે.પાલક નો ટેસ્ટ બાળકોને ઓછો પસંદ આવે છે.આ રીતે સુપ બનાવી ને ખવડાવી શકાય છે. Kinjalkeyurshah -
-
-
-
-
પાલક સૂપ (Palak Soup Recipe in Gujarati)
#GA4 #Week20#soup#palak_soup#CookpadGujarati#cookpadindia#પાલક_સૂપ Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
-
પાલક ટામેટાં બીટ સુપ (Spinach Tomato Beetroot Soup Recipe In Gujarati)
#GA4 #Week15 શિયાળા માં પીવા લાયક હેલ્થી ડાયટ control soup 🍲 Devanshi Chandibhamar -
-
-
ક્રિમી પાલક સૂપ(Creamy Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week16#spinch soup Shah Prity Shah Prity -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14338426
ટિપ્પણીઓ