પેરી પેરી વેજિટેબલ મસાલા મેગી (Peri Peri Vegetable Masala Maggi)

Hetal Shah
Hetal Shah @cook_25017120
Ahmedbad

#GA-4
#Week-16
Peri peri

પેરી પેરી વેજિટેબલ મસાલા મેગી (Peri Peri Vegetable Masala Maggi)

#GA-4
#Week-16
Peri peri

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યકતિ
  1. 2 - 3 નંગમેગી સ્લેબ
  2. 1 સ્પૂનપેરી પેરી મસાલો
  3. 2પેકેટમેગી મસાલા
  4. 3 નંગલીલા મરચા
  5. 1 ટુકડોઆદુ
  6. 6 થી 7 કળીલસણ
  7. 1નંગમોટી ડુંગળી
  8. 2 મોટી ચમચીજીણી સમારેલી કોબી
  9. 2 નંગટામેટા
  10. 3 નંગલીલી ડુંગળી લીલું લશન મિક્સ
  11. સ્વાદાનુસારમીઠુ
  12. 1/2 નંગ કેપસકમ
  13. 1/2 નંગગાજર
  14. જરૂર મુજબપાણી
  15. 1/4 ચમચીગરમ મસાલો
  16. 1/4 ચમચીહિંગ , તડકાં માટે
  17. 1 ચમચીજીરું
  18. 2 સ્પૂનઘી ઓર બટર
  19. 1/4 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ meggi બાફી લેવી પછી તેને ગરણી માં નિતારીને ઠંડુ પાણી નહાખી કોરી કરી લેવી

  2. 2

    પછી ઘી મૂકી એમાં જીરું, હિંગ નો તડકો લગાવી એમ લશન આદુ મરચાની પેસ્ટ ઉમેરવી પછી હલાવું મીઠુ ઉમેરી ડુંગળી ઉમેરી પછી ગાજર, કોબી,કેપ્સિકમ ને ઉમેરી પછી કોબી ઉમેરી ને પાણી ઉમેરી પકવું થોડું

  3. 3

    પછી એમાં ગરમ મસાલો, મરી પાઉડર નહાખી હલાવું પછી meggi ઉમેરી મેગી મસાલો પેરી પેરી મસાલો ઉમેરી ને પછી બધું બરાબર મિક્સ કરવું and પછી 1મિનિટ ઢાંકી ને પકવી and પછી સર્વ કરવી આમ તમે વટાણા ના પણ ઉમેરી શકો મારા ઘરે નથી ભાવતા તો મેં નથી ઉમેર્યા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Shah
Hetal Shah @cook_25017120
પર
Ahmedbad

ટિપ્પણીઓ

Similar Recipes