જુવાર ની રોટલી(Jowar Rotli Recipe in Gujarati)

Hiral Shah
Hiral Shah @heer_1991
શેર કરો

ઘટકો

  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧/૨ કપજુવાર નો લોટ
  3. મોણ જરૂર મુજબ
  4. પાણી જરુર મુજબ
  5. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં ઘઉં અને જુવાર નો લોટ ચાળી લો

  2. 2
  3. 3

    હવે તેમાં મીઠું, મોણ નાખી જરૂર મુજબ પાણી નાખી રોટલી ની કણક બાંધો

  4. 4

    હવે તેના લુવા બનાવી રોટલી વણી લો

  5. 5

    આ રોટલી ને ગેસ પર તવી ગરમ થાય એટલે બને બાજુ સેકી લો અને ફુલાવી લો

  6. 6

    ઉપર થી ઘી લગાવી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Shah
Hiral Shah @heer_1991
પર

Similar Recipes