રાંધવાની સૂચનાઓ
- 1
ઘંઉ અને જુવાર નો લોટ, બધા મસાલા, દહીં, ગોળ, કેળાં નાખી લોટ બાંધવો. બહુ નરમ લોટ ન કરવો.
- 2
18-20 કલાક આથો આવવા દેવો.હવે બહુ નરમ ન થયું હોય તો જરાક પાણી નાંખી હલાવી લો.
- 3
હવે ગરમ તેલ મા વડા તળી લો. તૈયાર છે ઘંઉ જુવાર ના વડા.
- 4
ગળ્યું જોઈતું હોય તે મુજબ ગોળ નાંખવો. વડા વધારે પોંચા જોઈતા હોય તો ઘંઉ નો લોટ વધારે અને જુવાર નો લોટ ઓછો લેવો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#week12દેસાઈ વડા એ સાઉથ ગુજરાત મા પ્રસંગે બનતા ખાસ વડાં છે, જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
જુવાર વડા(Jowar vada Recipe in Gujarati)
#GA4#Week16#જુવાર...જુવાર માં પણ આટલી બધી વાનગીઓ બને છે...ખરેખર જાણી ને ખુબજ આનંદ થયો તેમજ ઘણું નવું જાણવા મળ્યું.. આ આપડા પૂર્વજો ની પરંપરાગત વાનગીઓ માની એક છે... ખુબજ સ્વાદિષ્ટ લાગે છે... તમો બધા પણ ચોક્કસ થી ટ્રાય કરજો Taru Makhecha -
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 12#desai vada Tulsi Shaherawala -
-
-
-
મિક્સ લોટ મેથીનાં વડા (Mix Flour Methi Vada Recipe In Gujarati)
#GA4#Week16#jowar (જુવાર) Siddhi Karia -
-
દેસાઇ વડા (Desai Vada Recipe In Gujarati)
#EBદેસાઇ વડા દક્ષિણ ગુજરાત ની રેસીપી છે, જે જુવાર નો લોટ અને ઘંઉ નો લોટ ના મિશ્રણ ને આથો લાવી ને બનાવવા માં આવે છે,જે સ્વાદ મા ખાટા, તીખા અને કુરકુરા હોય છે. Bhavisha Hirapara -
જુવાર ના વડા(Jowar vada Recipe in Gujarati)
#GA4#week16જુવારજુવાર ની તાસીર ઠંડી હોવાથી ગરમી માં વિવિધ રીતે ઉપયોગ માં લઈ શકાય છે. જુવાર ના રસ નું નિયમિત સેવન કરવાથી અસાધ્ય રોગો માં ફાયદો થાય છે. જુવાર પ્રોટીન, વિટામિન - B નો સારો સ્તોત્ર છે. જુવાર માં એન્ટી ઓક્સીડેન્ટ, ફાઇબર,હોવાથી ડાયાબીટીસ અને હાઈબ્લડપ્રેશર ને કંટ્રોલ માં રાખે છે. અને જુવાર વેઈટલોસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. Jigna Shukla -
તલ વાળા વડા (Til Vada Recipe In Gujarati)
એક હેલ્થી અને ટેસ્ટી રેસીપી મૂકી છે.જેમાં મકાઈ,જુવાર,ઘઉં નો લોટ અને તલ યુઝ કર્યા છે તે પ્રોટીન થી ભરપુર રેસિપી છે.. Sangita Vyas -
જુવાર ના વડા (Jowar Vada Recipe In Gujarati.)
#GA4#Week16#Jowar. Post 1 જુવાર ના વડા ક્રિશ્પી થાય છે.સૂકા નાસ્તા ની જેમ ત્રણ ચાર દિવસ ઉપયોગ કરી શકાય.ગ્રીન ચટણી,સોસ કે ચા સાથે જુવાર ના તલ વડા ની લિજ્જત માણો. Bhavna Desai -
-
-
-
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#week12આમ તો પહેલી વખત નામ સાંભળ્યું, પછી ચેનલ પર સર્ચ કરી ને બનાવવાનો ટ્રાય કર્યો છે. શેપ માં different લાગશે પણ ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.. Sangita Vyas -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14342077
ટિપ્પણીઓ (3)