શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૨ વાટકીજુવાર નો લોટ
  2. ૧/૨ વાટકીદહીં
  3. ૨ ચમચીતલ
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧ ચમચીસૂકા ધાણા
  6. ૧ ચમચીખાંડ
  7. ૧ ચમચીઆદુ, લસણ, મરચા ની પેસ્ટ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ ૨ વાટકી લોટ લઈ તેમાં દહીં ઉમેરી ને જરૂર મુજબ પાણી નાખી ને કઠણ લોટ તૈયાર કરી લેવો. તેને ૮ કલાક માટે પલાળી રાખવો.

  2. 2

    આ રીત નો લોટ બનાવી લેવો.

  3. 3

    ૮ કલાક પછી તેમાં બધો મસાલો કરી લેવો, ૧ ચમચી તેલ ઉમેરી લેવુ.

  4. 4

    ત્યારબાદ તલ ઉમેરી ને વડા નો લોટ ૩૦ મિનિટ રેવા દેવો.

  5. 5

    હવે એક પેન માં તેલ ગરમ કરવા મૂકો અને તેમાં હાથ વડે વડા મૂકી લેવા. લાલ થાઈ ત્યાં સુધી એને તરી લેવા.

  6. 6

    તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam patel
Nilam patel @nilam28patel
પર
Surat
love to cook and eat, biggest foodie on the earth. vegiterian and eggiterian. For mecooking is stress buster therapy.
વધુ વાંચો

Similar Recipes