બિરયાની(Biryani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખા ને બાફવા માટે પાણી રેડી તપેલુ મુકો પછી તેમાં મીઠું ઘી,તજ, લવિંગ, તમાલપત્ર એડ કરો પછી પાણી ઉકળે એટલે ચોખાને નાખી બાફી લો અને એક ચાળણીમાં કાઢી લો
- 2
હવે ગેસ પર એક કડાઈમાં મુકો તેલ રેડી દો પછી તેમાં લાંબા સમારેલો બટાકો આને ફ્લાવર નાખી દો
- 3
અને તળી લો બફાય જાય એવી રીતે અને એક પ્લેટમાં કાઢી લો
- 4
હવે તેમાં જ ડુંગળી,લસણ અને આદુ ની પેસ્ટ એડ કરો અને જોડે ટામેટા પણ એડ કરો
- 5
પછી તેને સાંતળો ૧૫ મિનિટ માટે સાંતળો હવે તેમાં લાલ મરચું પાઉડર મીઠું સ્વાદાનુસાર અને ગરમ મસાલો એડ કરો અને હળદર પણ એડ કરો
- 6
અને તેને તેલ છુટે ત્યાં સુધી સાંતળો કમસેકમ ૧૦ મિનિટ માટે સાંતળો હવે તેમાં તુવેર દાણા એડ કરો
- 7
પછી તેમાં ભાત એડ કરો અને હલાવી લો પછી તેને ૧૦ મિનિટ માટે ઢાંકીને રહેવા દો
- 8
પછી ગેસ બંધ કરી દો અને એક પ્લેટમાં કાઢી સર્વ કરો અને તેની ઉપર ધાણા ની ચટણી એડ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
#આ બિરયાની મેં કૂકરમાં બનાવી છે. અત્યારે ઘરે જ છું સમય સારો મળે પણ મને નોકરી સાથે ઓછો સમય મળે એટલે હું કૂકરમાં રસોઈ કરવાનું વધારે પસંદ કરું છું. કૂકરમાં ઓછા સમયમાં રસોઈ થઈ જાય એટલે સાચું કહું મને પણ એ જ ફાવી ગયું છે. Urmi Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
વિવિધ શાકભાજી થી ભરપૂર દમ બિરયાની શિયાળા ની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પાપડ અને રાયતા જોડે ખાવા ની ખૂબ જ મજા પડે છે#GA4#Week16#biryani Nidhi Sanghvi -
પરદા બિરયાની (Parda Biryani Recipe In Gujarati)
#FFC5#WEEK5#ફૂડ ફેસ્ટિવલ1#પરદા બિરયાની#ચોખા રેસીપી#ઘઉં રેસીપીપરદા બિરયાની માં ઘઉં ના લોટ માં થી મોટી રોટલી બનાવી ને તેમાં રાંધેલા ચોખા,તળેલી ડુંગળી, કોથમીર/ફુદીના ના પાન,મિશ્ર શાક\છોલે ...કે તળેલા બટાકા ના કટકા કે એકલું મિશ્ર શાક ને પાછું ચોખા નું સ્તર,ને ઉપર...તળેલી ડુંગળી, કોથમીર, ઘી,શાક,ચોખા ને...રોટલી થી બધું ઢાંકી ને ધીમી પર રાખી બન્ને બાજુ વારાફરતી ઉથલાવી ને શેકાવા દહીં...થવા દો...પરદા બિરયાની તૈયાર... Krishna Dholakia -
-
More Recipes
ટિપ્પણીઓ (2)