વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બાસમતી ચોખાને સારી રીતે ધોઈ લો તેની વીસ મીનીટ પલળયા દાં પછી એક વાસણમાં પાણી ઉકળવા મૂકો પછી તેના હળદર મીઠુ વટાણા અને ચોળા નાખી ચડ્યા મૂકો ચડી જાય પછી ઓસાવી લેવા
- 2
ગાજર અને ફ્લસીને અલગ બાફી લેવા વટાણામે ડાયરેકટ ચોખા સાથે નાખી દીધા છેપછી કડાઈમાં તેલ તેલ મૂકી તેલ ગરમ થાય એટલે ખડામસાલા નાખો પછી ડુગળી ગાજર કેટલીક ફણસી બધુ નાખી તેલમાં સાતળી પછી ઉપર મુજબ હળદર, મીઠું, બિરયાની મસાલો નાખી ભાત નાખી સારી રીતે મીકસ કરવું
- 3
તો તૈયાર છે. આપણી વિજ બિરયાની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજ બિરયાની (veg Biryani Recipe in Gujarati)
આ રેસિપીમાં ખૂબ જ બધા શાકભાજી આવતા હોવાથી ખૂબ જ આરોગ્યપ્રદ છે વળી પાલક નો ઉપયોગ કરવાથી આયર્ન પણ સારા પ્રમાણમાં મળે છે#GA4#week13 Shethjayshree Mahendra -
-
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week16#biryaniમે કુકરમાં બિરયાની બનાવી છે જે સ્વાદ ખુબ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે Dipti Patel -
-
-
વેજ મસાલા બિરયાની(Veg Masala Biryani Recipe in Gujarati)
#GA4 #Week16મેં વેજ મસાલા બિરયાની બનાવી છે.જે શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨આજે વેજ બિરયાની સૂપ બનાવ્યું.. ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા પડી. Dr. Pushpa Dixit -
-
-
પાલક વેજ. બિરયાની (Palak Veg. Biryani Recipe In Gujarati)
#GA4 #Week16શિયાળા ની ઋતું ના જ્યારે બધાં શાક મળતા હોય ત્યારે વેજીટેબલ નો વધુ ને વધુ ઉપયોગ કરી શકાય તેવી આ બિરયાની છે. અને આ રેસિપી ઝટપટ ડાયરેક્ટ કુકર મા બનવાની સરળ રીત છે. Kinjal Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14346955
ટિપ્પણીઓ (2)