મિક્સ બેરીઝ & dryfruit brownie

Kinu
Kinu @cook_26580363
Ahmedabad

મિક્સ બેરીઝ & dryfruit brownie

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 કપઘઉં નો લોટ
  2. 1 કપમિક્સ બેરીઝ
  3. 1 કપમિક્સ ડાયફૂટ
  4. 1/2 કપદૂધ
  5. 1/2 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  6. 1/4 ટી સ્પૂનબેકિંગ સોડા
  7. 1/2 કપbrown ખાંડ
  8. 1/4 કપબટર
  9. 1/4 કપદહીં
  10. 1/2 ટીસ્પૂનતજ પાવડર
  11. 1/2 ટીસ્પૂનઇલાયચી પાવડર
  12. 1/2 ટીસ્પૂનસૂંઠ પાવડર
  13. 1/2 કપગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં brown ખાંડ ને ગરમ પાણી નાખી ઓગાળી લો.તેમા મિક્સ બેરીઝ એડ કરો.1 કલાક રહેવા દો.

  2. 2
  3. 3

    બીજા એક બાઉલ મા બટર અને દહીં ને ફીણી લો.

  4. 4

    હવે એક ચારણી માં બધી dry સામઞી મિક્સ કરી 2 થી 3 વખત ચાળી લો.

  5. 5
  6. 6

    બધું મિક્સ કરવુ. દૂધ એડ કરી brownie બેટર રેડી કરો.

  7. 7

    તેમા dryfruits એડ કરવા.બધુ બરાબર મિક્સ કરો.

  8. 8

    હવે મિશ્રણ ને મોલ્ડ મા ભરી ને pre HEATED ઓવન મા 180 degree પર 40 મિનિટ બેક કરો.

  9. 9
  10. 10

    ચોકલેટ સોસ થી garnish કરી સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinu
Kinu @cook_26580363
પર
Ahmedabad
discovering new recipes
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes