મેથીના મુઠીયા(Methi muthiya Recipe in Gujarati)

Drashti Gotecha
Drashti Gotecha @drashti
Ahmedabad

ખૂબજ ભાવે એવી અને ઝડપથી બની જાય એવી વાનગી...

મેથીના મુઠીયા(Methi muthiya Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ખૂબજ ભાવે એવી અને ઝડપથી બની જાય એવી વાનગી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. લોટ
  2. 2 કપઘઉં નો લોટ
  3. 0.5 કપચણાનો લોટ
  4. 0.25 કપરવો
  5. મસાલા
  6. 2 ચમચીલાલ મરચુ પાઉડર
  7. 1 ચમચીધાણાજીરુ પાઉડર
  8. 0.5 ચમચીહળદર
  9. 0.5 ચમચીગરમ મસાલો
  10. 1.5 ચમચીનમકણ
  11. 0.5બેકિંગ સોડા
  12. અડધુ લીંબુ
  13. 1 કપ જેટલી મેથીની ભાજી
  14. 2 ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધા લોટ, મસાલા, તેલ અને મેથીની ભાજીને એક બાઉલમા મિક્સ કરો.

  2. 2

    પછી એમાં થોડુ થોડુ કરી પાણી ઉમેરવુ અને લોટ બાંધી તૈયાર કરવો, પછી હથેળીમા થોડુ તેલ લગાવી રોલ વાળવા, એક એક કરી એ રોલને ઢોકળીમા મુકવા.

  3. 3

    ઢાંકણ ઢાકીને મિડિમ ગેસ ઉપર 20 મિનિટ માટે થવા દેવુ. તો તૈયાર છે મેથીના મુઠીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Drashti Gotecha
પર
Ahmedabad

Similar Recipes