ગાજર હલવો(Carrot halwa recipe in Gujarati)

Quick Recipe : ગાજર નો હલવો બધા નો પ્રિય હોય છે પરંતુ તેને બનાવવા માટે ગાજર ખમણવાં નું કામ બહુ કંટાળા જનક છે પરંતુ આજે આપણે જોઇશું ગાજર ને ખમણ્યાં વગર ફટાફટ કેવી રીતે બનશે હલવો.
ગાજર હલવો(Carrot halwa recipe in Gujarati)
Quick Recipe : ગાજર નો હલવો બધા નો પ્રિય હોય છે પરંતુ તેને બનાવવા માટે ગાજર ખમણવાં નું કામ બહુ કંટાળા જનક છે પરંતુ આજે આપણે જોઇશું ગાજર ને ખમણ્યાં વગર ફટાફટ કેવી રીતે બનશે હલવો.
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને ધોઈ એની છાલ કાઢી લો.
- 2
હવે ગાજરના ટુકડા કરી લો. બહુ નાના ટુકડા કરવા ની જરૂર નથી થોડા મોટા પણ કરી શકાશે.
- 3
હવે આ ટુકડા ને જરૂર પૂરતું જ દૂધ નાખી કુકર માં ૩ સિટી મારી બાફી લો. બફાઈ ગયા પછી તેને પાઉંભાજી મેશર થી મેષ કરી લો.
- 4
હવે એક નોનસ્ટિક પેન માં બે ચમચી ઘી ગરમ કરી હળવા નું મિશ્રણ નાખી દૂધ બળે ત્યાં સુધી ઉકાળવું. હવે તેમાં જરૂર પ્રમાણે ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહેવું.
- 5
હવે ગેસ બંધ કર્યા પછી થોડી વાર પછી તેમાં ઇલાયચી ડ્રાય ફ્રુટ અને માવા ના પેંડા નો ભુક્કો કરીને ઉમેરો. બરાબર મિક્ષ કરી ગરમ ગરમ હલવા નો આનંદ માણો.
Similar Recipes
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
-
-
ગાજરનો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
શિયાળામાં ગાજર સરસ આવે છે ગાજર આંખ માટે બહુ સારા છે આજે આપણે ગાજરનો હલવો બનાવશે. Alka Bhuptani -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજરનો હલવો બધાને ખૂબ ભાવે છે સિઝનમાં આપણે અવાર નવાર હલવો બનાવીએ છીએ.. આજે મેં કુકરમાં ખૂબ જલદીથી બની જાય તે રીતે હલવો બનાવ્યું છે કે જેમાં ગાજર ખમણવાની જરૂર પડતી નથી તમે મોટા મોટા કટકા કરીને પણ ખમણેલા ગાજર જેવો જ હલવો બનાવી શકો છો Hetal Chirag Buch -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa. ગાજર નો હલવો બાળકો અને મોટા બધા ને ભાવે છે.શિયાળા માં ગાજર બજાર માં મલે છે.ગાજર નો હલવો ગેમ તે સમયે ખાઈ શકાઈ છે.નાસ્તા માં,જમવામાં પણ ખવાઈ છે.ગરમ અને ઠંડો બંને રીતે ખવાઈ છે. sneha desai -
ગાજર નો હલવો(Carrot halva Recipe in gujarati)
#GA4#Week3#Carrotગાજર નો હલવો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે જે બધા ને ભાવે છે..Komal Pandya
-
ગાજર હલવો(Carrot halwa Recipe in Gujarati)
#cookpadgujarati#winterspecial આજે સવારે ગાજર હલવો બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
ગાજર હલવો (ખમણ્યા વગર) Carrot Halwa Recipe in Gujarati
આ હલવો મેં ગાજર ને ખમણ્યા વગર જ બનાવ્યો છે. ખૂબ જ સરળ રીતે ઓછી મહેનત થી તૈયાર થાય છે. Disha Prashant Chavda -
છીણયા વગર નો ગાજર નો ઇન્સ્ટન્ટ હલવો કુકર માં
છીણા વગર નો ગાજર નો ઇન્સ્ટંટ હલવો કુકર માં Nidhi Pandya -
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
ગાજર હલવા શોટ્સ (Gajar Halwa Shots Recipe In Gujarati)
#WDઆજની મારી આ વાનગી હું મારા તમામ મિત્રો ને સમર્પિત કરું છું. ગાજરનો હલવો આપણે બધા જ બનાવીએ છીએ પણ અહીં મેં ખૂબ જ ઝડપથી ઓછી મહેનતે બને તે રીતે બનાવ્યો છે જરૂરથી ટ્રાય કરજો. Hetal Chirag Buch -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#XS#MBR9#week9#cookpadgujarati#cookpad શિયાળાની સીઝનમાં એટલે કે ઠંડીની ઋતુમાં લગભગ બધા જ લીલા શાકભાજી ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠાશવાળા આવે છે. આમ જોઈએ તો ગાજર હવે બારેમાસ મળે છે પણ શિયાળાની સિઝનમાં જે ગાજર આવે છે તેની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે જ અમારા ઘરમાં દર શિયાળાની સિઝનમાં ઓછામાં ઓછો ત્રણ થી ચાર વખત ગાજરનો હલવો બને છે. ગાજર આપણા શરીર માટે પણ ઘણા પૌષ્ટિક છે. તેમાંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં મળે છે. મેં આ વખતે 31st ડિસેમ્બરને સેલિબ્રેટ કરવા માટે પણ ગાજરનો હલવો બનાવ્યો છે. તો ચાલો જોઈએ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવો ગાજરનો આ હલવો કઈ રીતે બને છે. Asmita Rupani -
બીટ ગાજર હલવો (Beetroot Carrot Halwa Recipe in Gujarati)
આ હલવો મે બીટ અને ગાજર નો મિક્સ બનાવ્યો છે. બાળકો બીટ નાં ખાય તો આ રીતે ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
ગાજર નો હલવો મને બહુ જ ભાવે છે, તમને ભાવે છે... Velisha Dalwadi -
-
દૂધી હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
ફ્રેન્ડસ, દૂધીનો હલવો બનાવવા માં આમ તો એકદમ ઈઝી છે પણ કોઇવાર અચાનક બનાવવો હોય તો કુકરમાં પણ ફટાફટ બની જશે અને સમય પણ બચશે. આ હલવો બનાવવા માટે ઘરમાં જ હોય તેવાં સિમ્પલ ઇન્ગ્રીડિઅન્ટસ નો યુઝ કરીને દાણેદાર હલવો કેવી રીતે બનાવવો તેની પરફેક્ટ રીત મેં અહીં શેર કરી છે . asharamparia -
ગાજર નો હલવો
#ગુજરાતીઆ મને વધારે પ્રિય છે. માવો ઉમેરીને પણ બનાવી શકાય છે.. પણ મે માવા વગર જ બનાવ્યો છે. Hiral Pandya Shukla -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
લાલા લાલ મીઠાં ગાજર જોઈ ને હલવો કર્યા વગર કેમ રહી શકાય ચાલો સરળતા થી બનાવીયે Heena Bhalara -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#FDશિયાળામાં લાલ ગાજર બહુ સરસ મળે છે જે ખૂબ જ juicy અને ગળ્યા હોય છે. તેનો હલવો ખુબ સરસ બને છે. અમારા ઘરમાં બધાંનો ફેવરિટ છે. હવે જ્યારે શિયાળાની સિઝન અંત ઉપર છે ત્યારે છેલ્લા છેલ્લા લાલ ગાજર નો હલવો તમારા બધા માટે. Unnati Desai -
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujarati)
ગાજર નો હલવો મે ઘરમાં જ સરસ રીતે મળી રહે એવી વસ્તુ થી બનાવ્યો છે Dipti Patel -
ગાજર નો હલવો (🥕 carrot halwa recipe in Gujarati)
#માઇઇબુકફટાફટ બની જાય એવી રીતે બનાવેલ હલવો Prafulla Ramoliya -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળુ વાનગી : ગરમ ગરમ ગાજર નો હલવો ખાવા ની બહુ જ મજા આવે છે શિયાળામાં . ગાજર બહુજ હેલ્થી છે.એમાં ફાઇબર અને બીટા કેરેટન પુષ્કળ પ્રમાણમાં હોય છે. ગાજર ખાંડ ને કંટ્રોલ માં રાખે છે. Bina Samir Telivala -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week3ગાજર નો હલવો ,એ હેલ્થી અને ટેસ્ટી સવીટ્સ છે જે શિયાળા માં ખાસ બને છે, ગાજરમાં થી વિટામિન ઈ સારા પ્રમાણમાં મળી રહે છે જે આંખો અને સ્કિન માટે ઉપયોગી છે.તેમજ દૂધ અને માવા માંથી કેલ્સિયમ અને ડ્રાયફ્રૂટ્સ માંથી પ્રોટીન મળે છે.અહીંયા મેં માવો એડ કરી ને બનાવ્યો છે ,માવા વગર એકલા દૂધ માં પણ બનાવી શકાય છે.. Dharmista Anand -
ગાજર નો હલવો.(Carrot Halwa Recipe in Gujarati)
🙏🏻 Happy Vasantpanchmi. 🙏🏻 આજે વસંત પંચમી પર ભગવાન ના પ્રસાદ તરીકે ગાજર નો હલવો બનાવ્યો છે.સીઝનમાં ગાજર નો હલવો તો બનાવ્યો જ હશે.આજે મે કુકર માં કંઈપણ ઝંઝટ વગર ઓછી મહેનત માં અને ઓછા સમય માં એકદમ સ્વાદિષ્ટ ગાજર નો હલવો તૈયાર કર્યો છે.તમે એકવાર આ રીતે બનાવશો તો વારંવાર બનાવશો. Bhavna Desai -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળામાં સ્વાસ્થય વર્ધક વિટામિન એ, બી, સી થી ભરપૂર ગાજર નો હલવો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Mayuri Chotai -
-
લીલા નાળિયેરનો હલવો
માંગરોળ નો પ્રખ્યાત લીલા નાળિયેરનો હલવો ઘરે સહેલાઇથી બને છે અને બધાને પ્રિય છે Nehal Vaghela Rathod -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
દરેક ઘરમાં બને અને બધાને આવડે..સહેલી રીતે કે lenghty રીતે...છેવટે ટેસ્ટ તો એ જ રહેવાનો છે..હું આ હલવો પ્રેશર કુકરમાં બનાવવાની છું એટલે ઝડપી બનશે. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (9)