મોઝરેલા ચીઝ ઢોંસા (Mozzarella Cheese Dosa Recipe In Gujarati)

Jyoti Prashant
Jyoti Prashant @cook_27794576

મોઝરેલા ચીઝ ઢોંસા (Mozzarella Cheese Dosa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિંનીટ
2 સર્વિંગ્સ
  1. 1બાઉલ ઢોસા ખીરુ
  2. 2 ચમચીમોઝરેલા ચીઝ શ્રેડેડ
  3. 1 નંગગ્રીન ચીલી
  4. સ્વાદાનુસારમીઠું
  5. જરૂર મુજબતેલ ઓર બટર

રાંધવાની સૂચનાઓ

5 મિંનીટ
  1. 1

    ઢોસા નું ખીરુ લો.

  2. 2

    એક નોનસ્ટિક પેનમાં થોડું બટર લગાડી ઢોસા ખીરુ પાથરી લો.

  3. 3

    તેના પર લીલા મરચાં નાખવાં. ચીઝ પાથરવું. તમને પસંદ હોય તે રીતે મસાલા નાખી શકાય.

  4. 4

    ચટણી અને સાંભાર સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Prashant
Jyoti Prashant @cook_27794576
પર

Similar Recipes