રાંધવાની સૂચનાઓ
- 1
અડદ અને રાજમાં ને આખી રાત પલાળો. સવારે ધોઈ ને મીઠું નાખી ૫-૬ સીટી કૂકર મા કરી બાફી લો
- 2
કળી માં તેલ લો. ગરમ થાય એટલે જીરું, તજ,લવિંગ નાખી સાંતળો. ડુંગળી ઉમેરો. ગુલાબી થાય એટલે આદુ, મરચાં,લસણ ની પેસ્ટ ઉમેરીને સાંતળો.
- 3
તેમાં હળદર,મરચું નાખો. હવે અડદ અને રાજમાં ને વલોવી ને ઉમેરો. ૧૫-૨૦ મિનિટ ઉકળવા દો.
- 4
બીજા વાસણ માં બટર ગરમ કરી હળદર,લાલ મરચાં ના ભૂકા નો વઘાર કરો.તેને દાળ માં ઉમેરો. હલાવી ને ઉકળવા દો. ઉપર મલાઈ નાખી હલાવો.
- 5
જીરા રાઈસ ક પરોઠા સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week17#Dal Makhaniદાલ મખની ખાવા ની બહુ મજા પડે છે.નાના મોટા સહુ લોકો ને આ ભાવે છે.Komal Pandya
-
-
-
-
-
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17આ પંજાબી ડિશ છે. આ વાનગી જીરા રાઈસ અથવા નાન સાથે ખૂબ જ મસ્ત લાગે છે. Trupti mankad -
-
-
-
-
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17.દાલ માખણી અમારા ઘર માં બધા ન બૌ ભાવે છે એટલે મેં આજે દાલ માખણી બનાય છે. Hetal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14376898
ટિપ્પણીઓ