લીલવા ચીઝ સેન્ડવિચ(Lilva Cheese Sandwich Recipe In Gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

લીલવા ચીઝ સેન્ડવિચ(Lilva Cheese Sandwich Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  1. 2 વાટકા ફોલેલા તુવર
  2. 1 નાની વાટકીલીલું લસણ
  3. 1મોટી વાટકી કોથમીર
  4. 2 નંગતીખા મરચા
  5. 1આદુ નો ટુકડો
  6. મીઠુ સ્વાદાનુસાર
  7. ખાંડ સ્વાદાનુસાર
  8. 1ચીઝ સ્લાઈસ નુ પેકેટ
  9. 1બ્રેડ નુ પેકેટ
  10. ચોપડવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બધો જ લીલો મસાલો મિક્સર મા અધકચરો વાટી લેવો. પછી તેમાં મીઠુ અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

  2. 2

    હવે બ્રેડ મા પુરણ ભરવુ. પછી ચીઝ સ્લાઈસ મુકવી. અને બ્રેડ મા બંને બાજુ એક ઘી ચોપડી ટોસ્ટર મા શેકવા મુકવી.

  3. 3

    ઘી લાગવાથી પડ ક્રિસ્પી બંને છે.

  4. 4

    ગરમાગરમ લીલવા ચીઝ સેન્ડવીચ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes