ઘટકો

  1. કીવી
  2. ૧૦/૧૨ ફુદીના ના પાન
  3. ૧/૨લીંબુ
  4. ટુકડા૪/૫ બરફ ના
  5. ૧ ગ્લાસસોડા
  6. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કીવી, ફુદીના ના પાન અને લીંબુ સમારી લો.

  2. 2

    પછી મિકસર ના બાઉલ માં કીવી, ફુદીના ના પાન, ખાંડ, લીંબુ, બરફ ના ટુકડા નાંખી મિક્સર ફેરવી લો.

  3. 3

    તૈયાર પેસ્ટ ને એક ગ્લાસ માં નાંખી તેમાં સોડા ઉમેરો તૈયાર છે કીવી મિન્ટ મોજીટો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Grishma Chanv
Grishma Chanv @grish3485
પર

Similar Recipes