ચીઝ ફોનડયુ (Cheese Fondue Recipe In Gujarati)

Yogi Patel
Yogi Patel @cook_26793818
શેર કરો

ઘટકો

25-30 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 ચમચીબટર
  2. 5-6લસણ ની કળી
  3. 2 કપદૂધ
  4. 2 ચમચીકોર્ન ફ્લોર
  5. 2 ચમચીપાણી
  6. 1ક્યૂબ પ્રોસેસ ચીઝ
  7. 100 ગ્રામચીઝ સ્પ્રેડ
  8. 50 ગ્રામમોઝરેલ ચીઝ
  9. 1 ચમચીચીલી ફ્લેક્સ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. પીરસવા માટે
  12. ફોકસિયા બ્રેડ
  13. મિક્સ વેજિટેબલ
  14. બટાકા ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    બધા પહેલા એક પેન માં બટર લ્યો. બટર પીગળી જાય પછી લસણ નાખી 10-12સેકંડ સુધી સાંતળો.પછી તેમાં દૂધ નાખો.

  2. 2

    દૂધમાં ચીઝ સ્પ્રેડ, પ્રોસેસ્સ ચીઝ અને મોઝેરેલા ચીઝ નાખ્યા પછી કોર્ન ફ્લોર વાળું પાણી નાખી સતત હલવો.

  3. 3

    દૂધમાં ઉકળે પછી મીઠું સ્વદાનુસાર અને ચિલી ફ્લેક્સ નાખી મિકસ કરો. તો તૈયાર છે જટપ્પટ અને ખૂબ ટેસ્ટી ચીઝ ફોન્ડ્યુ.

  4. 4

    ચીઝ ફોન્ડુય ને ફોસિકીઆ બ્રેડ, બટાકા ચિપ્સ અને મિક્સ વેજિટેબલ સાથે પરસો.

  5. 5

    ફોસાકીઆ બ્રેડ, બટાકા ચિપ્સ અને મિક્સ વેજિટેબલ ને ગરમ ગરમ ચીઝ ફોન્ડુય માં ડુબાડી ને ખાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Yogi Patel
Yogi Patel @cook_26793818
પર

Similar Recipes