ચીઝ પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)

Neepa Shah
Neepa Shah @cook_26213810
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15/20મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપપાસ્તા
  2. 1મીડીયમ કેપ્સિકમ
  3. 2મીડીયમ ડુંગળી
  4. 3 ચમચીઆદું મરચાં લસણ ની પેસ્ટ
  5. 3મીડીયમ ટામેટા ની પ્યૂરી
  6. 2 tspચીલી ફ્લૅક્સ
  7. 1 tspઓરેગાનો
  8. 1 tspમરી પાઉડર
  9. 3 tspટમેટો કેચપ
  10. 1 કપખમેલુ ચીઝ

રાંધવાની સૂચનાઓ

15/20મિનિટ
  1. 1

    સો પ્રથમ ગરમ પાણી માં પાસ્તા ને બાફી લેવા ટામેટા ની પ્યૂરી માટે ટામેટા નેપણ બાફી લેવા

  2. 2

    હવે એક કઢાઈ માં તેલ મૂકી તેમાં પેલા આદું મરચાં લસણનીપેસ્ટ નાખી સાંતળી લો પછી ડુંગળી નાખો પછી કેપ્સિકમ નાખી સાંતળો

  3. 3

    હવેબધું સંતળાય જાય એટલે ટમેટો પ્યૂરી નાખો 1મિનિટ ચડાવો પછી તેમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો મરી પાઉડર નાખી ચડાવો

  4. 4

    હવે તેમાં ચીઝ નાખો ટમેટો કેચપ નાખી પાસ્તા નાખો અને મિક્સ કરી ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

Similar Recipes