બિસ્કીટ ચાટ (Biscuit Chat Recipe In Gujarati)

Parita Trivedi Jani @cook_23408020
બિસ્કીટ ચાટ (Biscuit Chat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કિટ ને પ્લેટ મા મૂકી દેવા.
- 2
હવે બિસ્કિટ પર બટર લગાવી લેવું ત્યાર બાદ બટેટા, કાંદા, ટામેટા, ગાજર મૂકવું.
- 3
હવે બધી સબ્જી ઉપર લીલી ચટણી- મીઠી ચટણી નાખવી ત્યારબાદ ચીઝ ના પીસ મુકવા હવે ઉપર થી સોસ, ચાટ મસાલો નાખવા ઉપર થી સેવ કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ ચીલી બ્રેડ સ્ટીક (Cheese Chilly Bread Stick Recipe In Gujarati)
#GA4#Week 17ચીઝ Girihetfashion GD -
મોનેકો કેનેપીસ (Monaco Canapes Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઉનાળામાં સાંજે ચટર પટર કરવાનું મન થાય ત્યારે બાળકો આ બનાવી ને પોતે અને ઘર ના સભ્યો ને આ વાનગી નો આનંદ કરાવે છે.આ વાનગી માં ચીઝ,સલાડ વાપર્યા હોવાથી હેલ્થ માટે પણ સારી છે. Krishna Dholakia -
પીનટ ચાટ(Peanut chat recipe in Gujarati)
#GA4#Week12# peanut હેલ્થી એન્ડ ટેસ્ટી પીનટ ચાટ મને જયારે ચટપટું ખાવા નું મન થાય અને જે જલ્દી થી બની જાય એવું હોય તો બસ ઘર માં ખારી સીંગ હોય તો પછી તો પછી હું જલ્દી થી આ પીનટ ચાટ બનાવી લવ છું જે જલ્દી બની પણ જાય છે અને તેની સાથે સાથે હેલ્થી અને ટેસ્ટી પણ છે એક વાર આવી રીતે પીનટ ચાટ બનાવશો તો પછી વારે બનાવી ને ખાવા નું મન થશેJagruti Vishal
-
ગ્રીન રાઈસ(Green rice recipe in Gujarati)
#GA4#Week131year ઉપર બાળકો ને જરૂર થી ખવડાવો હેલ્થી ટેસ્ટી ભાવશે પણ ખરું. (જો બકક ને ચીઝ બટર ભાવતું હોય તો નાખી sakai) Parita Trivedi Jani -
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
મેગી તો બધા ને ભાવતી જ હોય એમાં પણ સેન્ડવીચ માં મેગી ભરી ને બનાવી તો બાળકો ને તો મજા પડી જાય છે.#NSD Vaibhavi Kotak -
બિસ્કિટ ચાટ(Biscuit Chaat Recipe in Gujarati)
#GA4 #week6આ ચાટ ટેસ્ટી અને થોડી જ વાર મા બની જાય છે Vaghela Bhavisha -
મોનેકો બીસ્કીટ ચાટ (Monaco Biscuit Chaat Recipe In Gujarati)
મોનેકો બીસ્કીટ ચાટ#MBR3 #Week3 #માયબેસ્ટરેસીપીસઓફ2022#બાલદિવસ #હેપી_ચિલ્ડ્રનસડે #Happy_ChildrensDay#મોનેકો #બીસ્કીટ #ચાટ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveબાળકો ને ભાવે અને ઝટપટ બની જાય એવી સરસ સ્વાદિષ્ટ ચાટ છે. કોઈપણ ખારા બીસ્કીટ ચાલે, અહીં મેં મોનેકો બીસ્કીટ લીધાં છે, જે પૂરી ની ગરજ સારે છે.બાલ દિવસ નિમિત્તે બધાં જ બાળકો નું સ્વાગત કરું છું, આવો, ચાટ નો સ્વાદ માણવા...बच्चे मन के सच्चे, सारे जग की आँख के तारे,ये वो नन्हें फूल हैं जो, भगवान को लगते प्यारे,बच्चे मन के सच्चे .... ♥️♥️ Manisha Sampat -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe in Gujarati)
#AM4જેના ઘરમાં નાના બાળક હોય અને જે બધા શાકભાજી ના ખાતા હોય તો આ એક હેલ્થી ને ટેસ્ટી ઓપ્શન છે અને સાથે પનીર ને ચીઝ ના લીધે નાના બાળક ને ભાવશે પણ ખરા.તમે બધા આ રેસિપી જરૂરથી ટ્રાઈ કરજો . Jinkal Sinha -
-
-
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Himani Chokshi -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
-
ખીચીયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe in Gujarati)
ખીચીયા પાપડ માંથી ખૂબ જ જલ્દી બની જાય તેવી ચાટ બનાવી......#GA4#WEEK23 Bansi Kotecha -
વેજ.પનીર સેન્ડવીચ (Veg Paneer Sandwich Recipe In Gujarati)
#GA4 #Week3 આજે મેં વેજ.પનીર સેન્ડવિચ બનાવી છે.જે તમને બધા ને બવ ભાવશે. charmi jobanputra -
-
ચીલી ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Chili Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#SF ચીલી ચીઝ grilled સેન્ડવીચઆજે ડીનરમાં મેં ચીલી ચીઝ સેન્ડવીચ બનાવી . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha -
ક્રેકર ટેસ્ટી ચાટ (Cracker Testy Chaat Recipe In Gujarati)
ઝટપટ પેટ પૂજા,બાળકો ને ખુબજ ભાવશે,મહેમાન આવે તો પહેલેથી બનાવી fridge માં મૂકી ઠંડી સ્ટાર્ટર તરીકે પણ ખૂબ સરસ લાગે છે. Sushma vyas -
-
પેરી પેરી સેન્ડવીચ (Peri Peri Sandwich Recipe In Gujarati)
પેરી પેરી સેન્ડવીચ વિથ મયોનીઝ, બટર, ચીઝ#GA4#Week-16#periperi Monils_2612 -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week10સેન્ડવીચ તો તમે લંચ, ડિનર, નાસ્તા માં ગમે ત્યારે ખાઈ શકો છો.હું ઘણા બધા પ્રકાર ની સેન્ડવીચ બનાવું છું પણ ચીઝ ગ્રીલ સેન્ડવીચ મારા ઘર માં બધા ને પ્રિય છે.અને મેં મેંદા ને બદલે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે વેજિટેબલ પણ છે તેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
-
મેરી બિસ્કીટ પીઝા (Marie Biscuit Pizza Recipe In Gujarati)
#NFR બાળકો ની પ્રિય વાનગી જલ્દી બની જતી ને બાળકો પોતે પણ બનાવી શકે. HEMA OZA -
ગ્રીન ઑપન ટૉસ્ટ (Green Open Toast Recipe In Gujarati)
#GA4 #Week23Keyword : toastઆ ગ્રીન ટૉસ્ટ હેલ્ધી અને સ્વાદ માં ટેસ્ટી છે.પાલક,ગાજર અને દહીં કે મલાઈના કૉમ્બિનેશન થી બનતી આ વાનગી બ્રેકફાસ્ટ કે ડિનર માટે પરફેક્ટ ઑપ્શન છે.વળી એની સાથે કૉલ્ડ ડ્રિંક કે મિલ્કશેક મળી જાય તો તો સોને પે સુહાગા.... Payal Prit Naik -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22વેરી ક્વિક અને ઇઝી પીઝા છે બાળકો અને મોટા બધા ને ભાવશે. charmi jobanputra -
રોટલા પિઝ્ઝા
#flamequeens#ફ્યુઝનવીકબાળકો રોટલા ખાવા માં બહુ આનાકાની કરતા હોય છે તો તેમને આ રીતે હેલ્થી પિઝ્ઝા બનાવી આપો કારણકે બાળકો ને બહુ જ ભાવતા હોય છે અને આ પિઝ્ઝા બાળકો અને વડીલો બધા ને જ ભાવશે. Prerna Desai -
વેજ.પનીર સેન્ડવિચ (Veg Paneer Sandwich Recipe In Gujarati)
#GA4#Week3આજે મેં વેજ.પનીર સેન્ડવિચ બનાવી છે.જે તમને બધા ને બવ ભાવશે. charmi jobanputra -
ચિપ્સી ચાટ(Chips Chaat Recipe in Gujarati)
#GA4#WEEK6 સાંજે ચટાકેદાર ખાવાનું મન થાય તો આ ચાટ જલ્દી બનાવી ને ખાય શકાય. Amy j
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14394874
ટિપ્પણીઓ (2)