સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ મેંદા ના લોટ, ઘઉં નો જાડો લોટ લેવો. તેમાં તેલ નું મોણ,મીઠું નાખી પાણી થી લોટ બાંધવો.લોટ ને ૧૫ મિનિટ સુધી રેસ્ટ આપવો.
- 2
નૂડલ્સ ને બાફી લેવાં.કોબી,ગાજર,ડુંગળી, કેપ્સિકમ ને લાંબા સુધારી લેવા.
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી સોતરવી.પછી તેમાં ડુંગળી, નાખી સોતારવી પછી તેમાં કોબી,ગાજર,કેપ્સિકમ નાખવા બધું ૨ મિનીટ સુધી થવા દો પછી તેમાં મરી પાઉડર, સોયા સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, ટોમેટો સોસ,મીઠું નાખી મિક્સ કરવું.પછી તેમાં નૂડલ્સ નાખી મિક્સ કરવું.સ્ટફિંગ તૈયાર છે.
- 4
હવે લોટ માં થી એક સરખા લુવા કરી લેવા.તેમાં થી એક લુવો લઈ નાની ગોળ વની લેવી એવી રીતે બીજી પણ નાની વણી લેવી.પછી તેના ઉપર ઘી લગાવી લોટ છાંટવો.પછી બીજી વનેલી હોય તે એના ઉપર મૂકી વની લેવી.પછી તેને લોઢી માં ૩૦ સેકંડ જેટલી બંને બાજુ સેકી લેવી.(જે તમે નીચે ફોટા માં જોઈ સકો છો)
- 5
આવી રીતે બીજા બધા જ પડ રેડી કરી લેવા.પછી બધા પડ ને જુદા કરી લેવા. એક કપ માં મેંદો લઈ તેમાં પાણી નાખી ઘટ્ટ સ્લરી બનાવી.
- 6
હવે એક પડ લઈ તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકી સ્લરિ લગાવી રોલ વાડી લેવા.આવી રીતે બધા જ રોલ રેડી કરી લેવા.(નીચે ફોટા માં જોઈ સકો છો કેવી રીતે રોલ વાળવા તે)
- 7
હવે તેલ ગરમ મૂકી તેમાં બધા જ રોલ તળી લેવા. વચ્ચે થી કપ પાડી ટોમેટો સોસ અને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો. તો રેડી છે સ્પ્રિંગ રોલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
#EB#week14 મે અહી ઘણા બધા ફેરફાર કરીને સ્પ્રીંગ રોલ બનાવ્યા છે Khushbu Sonpal -
-
-
-
-
-
-
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4 #Week21#spring roll Prafulla Ramoliya -
-
-
-
સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in gujarati)
#મોમમારા દીકરા માટે બનાવ્યા એના ફેવરિટ છે Jayshree Kotecha -
-
-
-
-
સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati)
#GA4#Week21 ફ્રેન્ડ્સ આજે હુ તમારી સાથે સ્પ્રિંગ રોલ ની રેસિપી શેર કરવા જઇ રહી છું જે મે નુડલ્સ માંથી બનાવ્યા છે મિત્રો નુડલ્સ એ એવી વસ્તુ છે જે ટીનએજર ને જ વધારે ભાવે પણ જો તમે એનો અને વેજ નો ઉપયોગ કરી ને સ્પ્રિંગ રોલ બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાઇ શકશે Hemali Rindani -
-
-
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#week14 Varsha Karia I M Crazy About Cooking -
-
-
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
#GA4#Week2#noodlesચાઇનીઝ એ બધા જ લોકો નું ફેવરીટ હોય છે, ખાસ કરીને બાળકો નું તો મે આજે આયા ફૂલ વેજિટેબલ વાળા હક્કા નૂડલ્સ બનાવ્યા છે જે મારી બેબી ને ખુબજ ભાવે છે. Hemali Devang
More Recipes
ટિપ્પણીઓ (2)