ગુલાબ જાંબુ(Gulab jamun Recipe in gujarati)

vallabhashray enterprise
vallabhashray enterprise @cook_26307318

ગુલાબ જાંબુ(Gulab jamun Recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ ગ્રામ માવો
  2. 1વાટકો ખાંડ ચાસણી માટે
  3. કેસરના ચાર-પાંચ તાંતણા
  4. 1 વાટકીપીસેલી ખાંડમાં ઉમેરવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ માવાને એક ડીશમાં ખમણી નાખો

  2. 2

    પછી તેમાં એક વાટકી પીસેલી ખાંડઉમેરો. પછી બરોબર મિક્સ કરી લો

  3. 3

    પછી તેને નાના ગોળ શેઇપ માં વાળી લ્યાે.

  4. 4

    એક કડાઈમાં ઘી ગરમ મૂકો. પછી તેમાં માવાની ગોટી તળી લો.

  5. 5

    એક તપેલીમાં એક વાટકી ખાંડ નાખી અને તે ડૂબે એટલું પાણી નાખો. એક તારની ચાસણી કરો

  6. 6

    પછી આ ચાસણીમાં તોડેલી ગોટીઓ નાખો

  7. 7

    ઠરે પછી પીરસો. તો તૈયાર છે સૌને ભાવતાં અને સૌના માનીતા એવા ગુલાબ જાંબુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
vallabhashray enterprise
પર

Similar Recipes