આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)

pala manisha
pala manisha @cook_26480228

આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કિલોઆમળા
  2. ૧ કિલોખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આમળા ધોઈ ને કૂકર માં એક સિટી કરો ને પછી તરત જ કૂકર ખોલી આમળા બાર કાઢી લ્યો અને ઠંડા થયા બાદ તેને ચોપ કરી લો

  2. 2

    ત્યાર બાદ એક તપેલીમાં ભરી તેમાં આખી ખાંડ ઉમેરી હલાવવું નહીં ૪ કલાક માં તે ઓ ગળી જાય છે ખાંડ માં ૩ દિવસ રેવાદો

  3. 3

    ૩ દિવસ બાદ તેને ચાળણીમાં કાઢીને ૩ દિવસ તડકે સૂકવવા ત્યાર બાદ તેને એક થાળી માં લ્ય ને ડલેડી ખાંડ ઉમેરી ડ્યો

  4. 4

    તો તૈયાર છે આમલા કેન્ડી જે તમે ૧ વર્ષ સુધી રાખી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
pala manisha
pala manisha @cook_26480228
પર

ટિપ્પણીઓ

Similar Recipes