રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સિંગદાણા ને શેકી લો અને એને છોલી લો. ત્યારબાદ તેને મિક્સચર માં અધકચરા ક્રશ કરી લો.
- 2
પેન માં 2 ચમચી ઘી ને ગરમ કરી લો અને ગોળ નો પાયો તૈયાર કરો. પછી તેમાં સીંગદાણા નો ભૂકો અને 2 ચમચી બદામ નો પાઉડર ઉમેરી દો. તેને બરાબર ગોળ ના પાયા સાથે મિક્સ કરો.
- 3
પછી મિશ્રણ ને પ્લેટફોર્મ ઉપર પાથરી દો. ત્યારબાદ તેને વેલણ લઈ પાતળું વણી લો. ગરમ હોય ત્યારે તેમાં ચોસલા પાડી લો. 15 મિનિટ પછી તેને સરસ રીતે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સીંગદાણા ની ચીક્કી (Peanuts Chikki Recipe in Gujarati)
પેહલીજ વાર ચીક્કી બનાવી , સરસ ક્રિસ્પી બની છે.#GA4#week18 Neeta Parmar -
-
-
-
-
-
-
સીંગ ચીક્કી (Sing Chikki recipe in Gujarati) (Jain)
#GA4#WEEK18#CHIKKI#COOKPADGUJRATI#COOKPADINDIA જાન્યુઆરી મહિનો એટલે કે જાત જાત ની ચીકી બનાવવાની અને ખાવાની..... ચીકી એકદમ ફટાફટ બની જાય છે અને નાના-મોટા સૌને ભાવતી હોય છે. Shweta Shah -
-
-
-
માવાશીંગ ચીક્કી અને ડ્રાયફ્રૂટ ચીક્કી
#GA4#Week15#jaggeryમાવાશીંગ ચીક્કી માવેદાર સોફ્ટ સાથે ગોળના પાયાથી બનતી હોવાથી ક્રિસ્પી ક્રન્ચી પણ લાગે છે.ડ્રાયફ્રૂટ ચીક્કી માં રોસ્ટેડ ડ્રાયફ્રૂટ નો સુપર ડીલીશિયશ સ્વાદ સાથે ગોળ અને ડ્રાયફ્રૂટ ની રીચનેસ ને ગુણ હોય છે.દૂધનો માવો બનાવવાનો સમય નહોતો તો મિલ્ક પાઉડરમાંથી ઇન્સ્ટન્ટ માવો બનાવી તેનો ઉપયોગ કર્યો છે.સારી ચીક્કી બને તેનો બધો આધાર ગોળ ના પાયા પર હોય છે.તો ચીક્કી બનાવતા ફક્ત પાયો પરફેક્ટ બને તે ધ્યાન રાખવાનું હોય છે.મેં અહીં અલગ અલગ સ્ટેજ વાળી ચાસણીમાં શીંગદાણા ના પાઉડર સાથે 3 અલગ ચીક્કી બનાવી છે. એક માવાવાળી એકદમ સોફ્ટ, બીજી માવાવાળી પણ ક્રિસ્પી અને ત્રીજી માવા વગરની એકદમ કડક ને ક્રન્ચી... Palak Sheth -
તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai -
-
-
-
-
સીંગદાણા ચીક્કી (Peanuts Chikki Recipe in Gujarati)
#GA4#Week15દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે.ગોળ એસિડિટી તેમજ ત્વચા માટે ફાયદાકારક છે .હદય રોગ ની શક્યતા ઘટાડે છે.કેન્સર માં ઈલાજ માં પણ ઉપયોગી બની રહે છે.ચીકી વગર ઉતરાયણ લાગે ફિકી ! તો ચીકી તો ખવીજ પડે. jignasha JaiminBhai Shah -
ડ્રાયફ્રૂઇટ ચીક્કી (Dryfruit Chikki Recipe in Gujarati)
#GA4#Week18 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
-
-
-
સીંગદાણા ની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
#GA4 #Week18#ચીકી Hema Paresh Mehta ( Hemangini ) -
-
-
-
મમરા ની ચીકી અને લાડુું (Mamara Chikki and laddu recipe in Gujarati)
#GA4#WEEK18#CHIKKI#COOKPADGUJRATI#COOKPADINDIA મમરા ની ચીકી બનાવવા ની સરળ છે અને ખાવા માં એકદમ ક્રિસ્પી હોય છે. એટલે તે ખાવા ની અને બનાવવા ની મજા આવે છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14411029
ટિપ્પણીઓ