કોકોનટ-પીનટ ચીકી (Coconut Peanut Chikki Recipe In Gujarati)

Heenaba jadeja
Heenaba jadeja @Heena
Gondal

રેગ્યુલર ચીકી થી તદન અલગ, ગોળ થી બનાવેલ અને સેહત થી ભરપૂર ચીકી જરૂર બનાવો.
#GA4 #Week18

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧વાટકો શેકેલ પીસેલી મગફળી
  2. ૧/૨વાટકો કોકોનટ ખમણ
  3. ૧ વાટકીગોળ
  4. ૨ ચમચીઘી
  5. ટુકડાગાર્નિશિંગ માટે બદામ ના

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કડાઈ મા ઘી મુકી ગરમ થાય એટલે ગોળ ઉમેરો.

  2. 2
  3. 3

    ગોળ ઓગળે એટલે આંચ ધીમી કરી તેમાં શેકેલ પીસેલી મગફળી અને ટોપરા નુ ખમણ ઉમેરી બધું મિક્સ કરો.

  4. 4

    બધુ સંપૂર્ણ રીતે મિક્સ થાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી લો.

  5. 5

    એક થાળી માં ઘી લગાવી તેમા મીશ્રણ પાથરી ચોસલા પાડી લો. ગાનિ્શ કરવા બદામ ના ટુકડા થી સજાવો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Heenaba jadeja
પર
Gondal

Similar Recipes