તલ અને શીંગ ની ચીકી

Pina Chokshi
Pina Chokshi @cook_26097210
Ahmedabad

#GA4
#Week 18
#Recipe 18
# chikki

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨૫ નંગ
  1. 1 વાટકીશીંગ નો ભૂકો
  2. 1 વાટકીતલ નો ભૂકો
  3. દોઢ વાટકી ગોળ
  4. થોડું પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ શીંગ અને તલને શેકી લો તેલ શીંગ ઠંડા થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લો

  2. 2

    ત્યારબાદ તાવડીમાં ગોળને ઓગાળી તેનો પાયો બનાવો એક પાણીની વાટકી લઈ તેમાં ગોળનો પાયો નાખી ચેક કરો ગોળના પાણીનું ટીપુ નાખેલું બહાર નીકાળીને જોઈ લો તૂટી જાય તો પાયો થઇ ગયો છે પછી ગેસ બંધ કરી તેમાં શીંગ અને તલની ચીકી નાખી વેલન પર ઘી લગાવી પ્લાસ્ટિકની બેગ પર વણી લો

  3. 3

    તેના પર કાપા પાડીને થોડીવાર ઠંડુ થવા દો અને ડબ્બામાં ભરી લો તૈયાર છે તલ અને શીંગ ની ચીકી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Chokshi
Pina Chokshi @cook_26097210
પર
Ahmedabad
foodie lover🍟🍔🥗
વધુ વાંચો

Similar Recipes