ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)

Radhu Pujara
Radhu Pujara @cook_26109212

ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપકાજુ
  2. ૧ કપબદામ
  3. ૨ મોટી ચમચીઘી
  4. ૨ કપગોળ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    કાજુ બદામ ને એક પેન મા સેકી લો

  2. 2

    હવે એક પેન મા ઘી મુકો

  3. 3

    તેમાં ગોળ નાખો,પાઈ બનાવો

  4. 4

    હવે પાઈ બને એટલે તેમાં કાજુ બદામ નાખો

  5. 5

    હવે તેને ઘી થી ગ્રીસ કરેલ ડીશ માં ઢાળી દો

  6. 6

    તૈયાર છે ડ્રાયફ્રૂટ ચીકી😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Radhu Pujara
Radhu Pujara @cook_26109212
પર

ટિપ્પણીઓ

Similar Recipes