ઘટકો

  1. 500 ગ્રામખજૂર
  2. 1 કપકાજૂ
  3. 1 કપબદામ
  4. 1/2 કપપિસ્તા
  5. 1/2 કપઅખરોટ
  6. 1/2 કપઅંજીર
  7. 1/2 કપકોપરા નુ છીણ
  8. 1 ચમચીઇલાયચી પાઉડર
  9. ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ખજૂર સાફ કરી ઠળિયા કાઢી લો.

  2. 2

    હવે એક વાસણ માં ઘી મૂકી તેમાં કાજૂ,બદામ રોસ્ટ કરી લો. એ રોસ્ટ થઈ જાય એટલે તે કાઢી 2 ચમચી ઘી મૂકી ખજૂર અંજીર સાંતળો. આશરે 10 મિનિટ મીડિયમ આંચ પર ગરમ કરતા ખજૂર એકદમ સોફટ થઈ જશે.

  3. 3

    હવે તેમાં રોસ્ટ કરેલા કાજૂ, બદામ, પિસ્તા, અખરોટ, ઇલાયચી પાઉડર, કોપરાનૂ છીણ ઉમેરો બરાબર મિક્સ કરી લો. એક ડીશ માં પાથરી દો.

  4. 4

    30 મિનિટ ઠંડુ થવા દો. પછી કટ કરી સ્ટોર કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Panky Desai
Panky Desai @panky_desai
પર

Similar Recipes