ફ્રેન્ચ બીન્સ ફ્રાઈડ રાઇસ (French Beans Fried Rice Recipe In Gujarati)

Nisha Bagadia
Nisha Bagadia @cook_26566535

ફ્રેન્ચ બીન્સ ફ્રાઈડ રાઇસ (French Beans Fried Rice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 mins
2 persons
  1. ૧૫ - ૨૦ ફ્રેન્ચ બીન્સ (or) નાના ટોળું
  2. 1નાનું ગાજર
  3. 1/2 કપ બાફેલી મકાઈ
  4. 2નાના ડુંગળી
  5. ભાત (for 2 persons)
  6. 4 ચમચી. તેલ
  7. મીઠું સ્વાદ અનુસર
  8. 1 ટે. સ્પૂનખાંડ
  9. થોડા કાજુ અને કિશમિશ

રાંધવાની સૂચનાઓ

20 mins
  1. 1

    પહેલા ગાજરને જુલિયન કટમાં કાપો, ફ્રેન્ચ બીન્સ ને Slice કટમાં કાપો અને, પ્રથમ કાજુને ફ્રાય કરો પચી અને બાજુ રાખો. અને પછી તેમાં ડુંગળી તળી લો

  2. 2

    પછી તેમાં એક પછી એક ફ્રેન્ચ બીન્સ, ગાજર, કોર્ન અને મીઠું સ્વાદ અનુસર ઉમેરો કૂક થઇ ત્યાં સુદી કૂક કરો (about 10 mins)

  3. 3

    પછી તેમાં ભાત ઉમેરો (મીઠું સ્વાદ અનુસર) અને vegetable સાથે મિક્સ કરો અને 1 ટેબલ ચમચી ખાંડ, fry કાજુ અને કિશમિશ છેલ્લા ઉમેરો પછી ફ્લેમેં ઑફ કરો

  4. 4

    ફ્રેન્ચ બીન્સ ફ્રાઈડ રાઇસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Bagadia
Nisha Bagadia @cook_26566535
પર

Similar Recipes