મમરાની ચીકી(Mamra Chikki recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો મમરાને ૨ કલાક તડકામાં રાખો.હવે તપેલામાં ઘી મૂકી ગોળ ઉમેરો.સતત હલાવતા રહો. ગોળ એકદમ હલકો થઈ જશે અને ઉપર ફીણા થવા લાગે ત્યાં સુધી હલાવો.પછી મમરા ઉમેરી, મિક્સ કરી તેલ લગાવેલી થાળીમાં પાથરી દો.વાટકાથી સપાટ કરી ગરમ હોય ત્યારે જ કાપા પાડી સર્વ કરો.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મમરાની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
#MSમમરાની ચીકી એ મકર સંક્રાંતિ માં બનતી રેસીપી છે. બાળકોને બહુ ભાવતી અને ખાવામાં ક્રિસ્પી લાગે છે. Jyoti Joshi -
-
-
-
-
મમરાની ચીકકી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI#COOKPADમકરસંક્રાંતિ આવે અને ચીક્કી ના બને એવું તો થાય જ નહીં. તો મે આજે મમરા ની ચીકકી બનાવી છે. Vandana Darji -
-
-
મમરા ની ચીકી (Mamra Chikki recipe in Gujarati)
#GA4#week18Key word: chikki#cookpadindia#cookpadgujarati#Murmurechikki#ચીક્કીSonal Gaurav Suthar
-
મમરા ની ચીકી(Mamra Chikki Recipe in Gujarati)
આ એક પૌરાણિક વાનગી છે.ઉત્તરાયણ મા આનુ વિશેષ મહત્વ છે.#GA4 #week18 Harsha c rughani -
-
-
-
-
-
-
-
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
ઉતરાયણમાં જુદી જુદી જાતની ચીકી બને છે શીંગ દાળિયા મમરા ની ચીકી બહુ ખવાય છે#GA4#Week18#chikki Rajni Sanghavi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14433270
ટિપ્પણીઓ