રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપકાજુ અને બાદમ
  2. 1/2 કપખાંડ
  3. 1/4 કપટોપરાનું ખમણ
  4. 1/2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પેલા ડ્રાય ફ્રુટ ને સમારી લો બાદ એક પેન માં ખાંડ ગરમ કરવા મુકો.

  2. 2

    ખાંડ ઓગળી જાય એટલે તેમાં ડ્રાય ફ્રુટ અને ટોપરાનું ખમણ નાખી ને હલાવો ગેસ બંધ કરો.

  3. 3

    બાદ પ્લેટફોર્મ પર તેલ લગાવી વણી લો.બાદ ઠંડી થાય એટલે પીરસો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Jayshree Chandarana
Jayshree Chandarana @cook_20391151
પર

Similar Recipes