બટર મસાલા ભાજીપાવ (Butter Masala Bhajipav Recipe In Gujarati)

NIKITA CHAUHAN
NIKITA CHAUHAN @cook_26352385

બટર મસાલા ભાજીપાવ (Butter Masala Bhajipav Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪/લોકો માટે
  1. ૨ પેકેટ બટર
  2. ૪ નંગ બટાકા
  3. ૩ નંગ ડુંગળી
  4. ૨૫૦ગ્રામ ફ્લાવર
  5. ૩નંગ મરચા
  6. ૨નંગ ટામેટાં
  7. ૧લીંબુ
  8. ૭,૮ લીમડાના પાંદડાં
  9. ૨ચમચી આદુ લસણ ની પેસ્ટ
  10. ૨લીલી ડુંગળી
  11. ૩લાલ મરચું પાઉડર
  12. ૨ચમચી ધાણાજીરૂ
  13. ૧ચમચી હળદર
  14. ૧ચમચી પાવભાજી મસાલ
  15. ૧ચમચી આખું જીરું
  16. ૩,૪નંગ સુકા લાલ મરચા
  17. ૫,૬ચમચી તેલ
  18. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા બધાં સામાજીક ધોઈ ને સુધારી લેવા સુકા લાલ મરચા ને ૧૦,૧૫ મીનીટ પલાળી આંખો

  2. 2

    સુધારી ને કૂકરમાં બાફી લેવા બફાઈ જાય પછી છૂંદો કરી લેવો ને વઘાર કરો.

  3. 3

    વઘાર કરવા એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં એક પેકેટ બટર નાખી આખું જીરું ગરમ થાય પછી ડુંગળી નાખી લાલ થાય પછી આદુ લસણ ની પેસ્ટ સુકા લાલ મરચા નાખી હલાવો પછી ટામેટાં, લીલા મરચા નાખવા ત્યાર બાદ બઘાં મસાલા નાખવા થોડું પાણી નાખી રાખી મુકવું પછી શાક ભાજી નો કરેલો છૂંદો નાખી થોડીવાર રાખી મુકવું

  4. 4

    ત્યાર થય ગયા પછી ઉપર થી બટર નાંખીને એક બાઉલમાં કાઢી સેકેલા પાવ ડુંગળી સાથે સર્વ કરો તો આ મારી રીતે ત્યાર છે બટર મસાલા ભાજી પાવ તો કોઈ પણ ઘરે ટ્રાય કરો આ રીતે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
NIKITA CHAUHAN
NIKITA CHAUHAN @cook_26352385
પર
cooking👩‍🍳@ Sweet home
વધુ વાંચો

Similar Recipes