મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

Jyoti Prashant
Jyoti Prashant @cook_27794576

#Kitchen star challenge #KS
Matar paneer

મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

#Kitchen star challenge #KS
Matar paneer

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૧૦૦ ગ્રામ બાફેલા વટાણા
  3. ટામેટું
  4. ડુંગળી
  5. ૧ ચમચીજીરૂ
  6. ૧ ચમચીહળદર
  7. ૧ ચમચીલાલ મરચુ
  8. ૧ ચમચીગરમ મસાલા
  9. Salt
  10. પાણી જરુર મૂજબ
  11. ઓઈલ ઓર બટર
  12. ૫-૬ કાજુ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ડુંગળી ટામેટા,આદુ,મરચા,લસણ અને કાજુ ફ્રાય કરી પેસ્ટ બનાવો.

  2. 2

    પછી પેન માં થોડું તેલ મૂકી જીરું નાખી ડુંગળી ફ્રાય કરો તેમાં બનાવેલી પેસ્ટ નાખીને બરાબર કૂક થવા દો.પછી મટર નાખો. તેમાં લાલ મરચુ મીઠુ, હળદર,ગરમ મસાલા નાખી મિક્સ કરવું.

  3. 3

    ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લો અને તેમાં પનીર નાખી મિક્સ કરીને દસ મિનિટ થવા દેવું.

  4. 4

    સબ્જી રેડી છે. ગ્રેવી થોડી પાતળી જોઈએ તો પાણી નાખીને થોડીવાર કવર કરી દો.

  5. 5

    જમવા માટે રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Prashant
Jyoti Prashant @cook_27794576
પર

Similar Recipes