ચીઝ ટોસ્ટ સેન્ડવીચ(Cheese Toast Sandwich Recipe in Gujarati)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ચીઝ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. ચાટ મસાલો
  4. બ્રેડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બ્રેડ અને ચીઝ તૈયાર કરી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં ચીઝ ખમણી અને બેય બ્રેડ તૈયાર કરી માથે પણ બ્રેડ મૂકી દો.

  3. 3

    હવે તેના ચપ્પુથી ચાર પિસ કરી ચાટ મસાલો સ્પિકલ કરી માથે ચીઝ નાખી સવ કરવું.

  4. 4

    તો તૈયાર છે નાના બાળકો ને ભાવે તેવી ચીઝ સેન્ડવિચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
પર
junagadh

Similar Recipes