મેથીના ઢેબરા (Methi Dhebra Recipe in Gujarati)

Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004

#GA4
#week19
# methi

મેથીના ઢેબરા (Methi Dhebra Recipe in Gujarati)

#GA4
#week19
# methi

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1વાટકો ઘઉંનો લોટ
  2. 1/2 ચમચીમીઠું
  3. 1/2 ચમચીહળદર
  4. 1 ચમચીમરચું
  5. 1/4હિંગ
  6. 3 ચમચીતેલ
  7. 1/4 વાટકીસમારેલી મેથી
  8. શેલો ફ્રાય માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ઉપર ની બધી જ વસ્તુ મિક્સ કરી લોટ બાંધી ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો

  2. 2

    હવે આ લોટને થોડું તેલ લઇ કેળવી લો લુવા કરી તેના ઢેબરા વણી લેવા.

  3. 3

    લોઢી ને ગેસ ઉપર મધ્યમ આંચ પર તેલ મૂકી ચોડવી લેવા. ગરમાગરમ દૂધ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004
પર

Similar Recipes