મેથીની લોટ વાળી ભાજી (Methi Besan Shak Recipe In Gujarati)

Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206

મેથીની લોટ વાળી ભાજી (Methi Besan Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પાણી મેથીની ભાજી
  2. 1 વાટકીચણાનો લોટ
  3. 1 ચમચીમરચું પાઉડર
  4. 1/2ચમચી હળદર
  5. મીઠું
  6. 2પાવડા તેલ
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ભાજીને ધોઈ સમારી લો પછી એક પેનમાં તેલ મૂકી હિગ મૂકી વઘાર કરો

  2. 2

    પછી તેમાં મરચું મીઠું હળદર ધાણાજીરૂ નાખીને થોડીવાર ઉકળવા દો પછી તેમાં ચણાનો લોટ એડ કરી

  3. 3

    ધીમે આચે થોડી વાર ચઢવા દો પછી તેને હલાવી ની થોડી વાર રહેવા દો ત્યારબાદ સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
પર

Similar Recipes